Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલા દિવસોથી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલ માટે વ્યવસ્થા શું.. ? તે અંગે આજે IMA જામનગર કોર કમિટીની તત્કાલ મીટીંગ મળી હતી, જે મીટીગમાં કોવિડ કોર સેન્ટર અને ડેડીકેટેડ કોવીડ હોસ્પિટલ આઈસીયુ સાથે પ્રાઈવેટ હોસ્પિટલમાં ટૂંકસમયમાં શરુ થશે…તેવી મહત્વપૂર્ણ ચર્ચાઓ કોર કમીટી મેમ્બરની હાજરીમાં આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.