• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 14, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

OLX અને ફેસબુક પર કાર અને એકટીવા વેચાણના નામે જામનગરના બે લોકો બન્યા છેતરપીંડીનો ભોગ

My Samachar by My Samachar
January 7, 2020
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
OLX અને ફેસબુક પર કાર અને એકટીવા વેચાણના નામે જામનગરના બે લોકો બન્યા છેતરપીંડીનો ભોગ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જેમ જેમ ટેકનોલોજીનો યુગ વધી રહ્યો છે તેમ-તેમ ટેકનોલોજીનો દુરુપયોગ કરનારાઓની સંખ્યામાં પણ સતત ને સતત વધારો થઇ રહ્યો છે, અમુક કેસમાં સાઈબરસેલની ટીમોને જો સમયસર માહિતી મળી જાય તો આવા ફ્રોડ થતા અટકાવવામાં સફળતા મળે છે, તો અમુકમાં ઘણું મોડું થઇ ગયું હોય છે, ત્યારે જામનગર સાઈબર સેલની ટીમે બે અરજદારો સાથે થયેલ ૧.૮૮ લાખની રકમની પરત અપાવી છે,વાત એવી છે કે જામનગર પોલીસ હેડકવાર્ટરમાં બેસતા સાઈબરસેલને થોડાસમય પૂર્વે ઓએલએક્શ અને ફેસબુક સેલિંગ ફ્રોડને લગત બે અરજીઓ મળી હતી, જેમાં વિભાપર ગામે વસવાટ કરતા સંદીપ મકવાણાને ફેસબુક પર કવીડ કાર વહેચાણ કરવાનું કહી તેના એકાઉન્ટમાં કટકે કટકે ૧.૪૫ લાખ જમા કરાવડાવ્યા હતા, તો અન્ય અરજદાર બાસુદેવકુમાર યાદવ જે એરફોર્સ-૧માં રહે છે, તેને ઓએલએક્સ પર એકટીવા વેચવાનું કહી કટકે કટકે ખાતામાં ૪૩૨૫૦ જમા કરાવી લીધા હતા,

આમ બન્ને અરજદારો સાથે કુલ મળીને ૧.૮૮ લાખની છેતરપીંડી ની અરજી સાઈબર સેલને મળતા સાઈબરસેલની ટીમે આ બન્ને કેસો પર તપાસ શરુ કરી હતી, તપાસ દરમિયાન ચીટીંગ કરી પૈસા મેળવનાર ટોળકીના બેંકખાતાની માહિતીઓ મેળવી બેન્કને જરૂરી રીપોર્ટ કરી બેંક ખાતાઓ સ્થગિત કરાવ્યા બાદ બન્ને અરજદારોને ઓનલાઈન ફ્રોડ થયેલ રૂપિયા ૧.૮૮ લાખ બેંકખાતામાં જમા કરાવવામાં ટીમને સફળતા મળી છે, તો સાથે સાથે જામનગર સાઈબર સેલ દ્વારા લોકોને કેટલીક સૂચનાઓ પણ આપી છે કે OLX, FACEBOOK, TWITER, INSTAGRAM, જેવા સોશ્યલ મીડિયામાં આવતી લોભામણી અને સસ્તી વસ્તુઓ ખરીદતા કે વેચતા પૂર્વે સામેવાળી વ્યક્તિ કોઈ અધિકારીની કે ઓળખ આપે કે કોઈ લીનક મારફત પીન મેળવવાનું કહે તો આવા લોકોથી ચેતી અને તેની ખરાઈ કરવી જરૃરી છે, અને જો શંકા લાગે તો આવા વ્યવહારોના કરવા જોઈએ, આ કાર્યવાહી સાઈબરસેલના પી.આઈ.યુ.એચ.વસાવા, સુનીલ કાંબલિયા, બીપીન દેશાણી, ધર્મેશ વનાણી, કુલદીપસિંહ જાડેજા એ કરી હતી.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ 15 દિ થી ઠપ્પ….

જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ હોવા અંગે કાર્યવાહીઓ ક્યારે થશે ??…

June 14, 2025
જામનગર : વધુ એક વકીલની હત્યાથી ચકચાર…

જામનગર : વધુ એક વકીલની હત્યાથી ચકચાર…

June 14, 2025
અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

June 13, 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના : વડાપ્રધાન ઘટનાસ્થળે અને હોસ્પિટલની મુલાકાતે…

અમદાવાદ વિમાન દુર્ઘટના : વડાપ્રધાન ઘટનાસ્થળે અને હોસ્પિટલની મુલાકાતે…

June 13, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ 15 દિ થી ઠપ્પ….

જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ હોવા અંગે કાર્યવાહીઓ ક્યારે થશે ??…

June 14, 2025
જામનગર : વધુ એક વકીલની હત્યાથી ચકચાર…

જામનગર : વધુ એક વકીલની હત્યાથી ચકચાર…

June 14, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®