• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 28, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

રાજયભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓનું આજે રાજકોટમાં મંથન-ચિંતન…

અમદાવાદ અને સુરતમાં આ પ્રકારની રાજ્યકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ યોજાયા બાદ આજે રાજકોટમાં કોન્ફરન્સ અને પત્રકાર પરિષદ...

My Samachar by My Samachar
December 20, 2024
in ગુજરાત, રાજકોટ
Reading Time: 1 min read
A A
રાજયભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓનું આજે રાજકોટમાં મંથન-ચિંતન…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-રાજકોટ:

સમગ્ર ગુજરાતમાં ગુનાખોરી ડામી દેવા અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિઓને મજબૂત બનાવવા પોલીસ કટિબદ્ધ છે, એ દર્શાવવા રાજ્યના પોલીસવડા રાજ્યના વિવિધ મહાનગરોમાં થોડા થોડા સમયનાં અંતરે રાજ્યકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ આયોજિત કરી રહ્યા છે. આજે આવી એક કોન્ફરન્સ રાજકોટમાં આયોજિત કરવામાં આવી છે અને ત્યારબાદ DGP દ્વારા બપોરે પત્રકાર પરિષદ સંબોધવામાં આવશે.

રાજકોટમાં આજે DGP વિકાસ સહાયના વડપણ હેઠળ 9 IG, 4 પોલીસ કમિશનર અને CID વિભાગ સહિતના પોલીસ અધિકારીઓ આ ક્રાઈમ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. જેમાં વ્યાજખોરી, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અને સાયબર છેતરપિંડીઓ સહિતની ગુનાખોરી ડામવા અંગે તથા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિઓ મજબૂત કરવા અંગે DGP સૌને માર્ગદર્શન આપશે. શકયતાઓ એવી છે કે, આ કોન્ફરન્સ બાદ DGP બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસ એક પત્રકાર પરિષદ સંબોધશે જેમાં કોન્ફરન્સમાં થયેલી ચર્ચાઓ અને લેવાયેલા નિર્ણયો અંગે પત્રકારોને અવગત કરવામાં આવશે.

રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં આ ક્રાઈમ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ અમદાવાદ અને સુરત ખાતે આ પ્રકારની કોન્ફરન્સ DGP યોજી ચૂક્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, પોલીસ વિભાગ પાસે રાજ્યના નાગરિકોને ગુનાખોરી  ડામવા સંબંધે જે અપેક્ષાઓ છે તે અપેક્ષાઓ પરિપૂર્ણ થવા આડે હજુ ઘણાં અંતરાયો પાર કરવાના બાકી છે અને પોલીસ તથા નાગરિકો વચ્ચે જે પ્રકારની આત્મીયતા અને ભરોસો હોવા જોઈએ ત્યાં સુધી પહોંચવામાં પણ હજુ પોલીસવિભાગે ઘણું અંતર કાપવાનું બાકી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

જામનગરની જીજી હોસ્પિ.ના ઉચાપત આરોપીને ‘ચૂપચાપ’ જેલ સુધી પહોંચાડી દેવાયો !

June 27, 2025
જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®