• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, July 6, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

સબંધ, વિશ્વાસઘાત, વાઈરલ અને આપઘાતની આ કહાની ચોકાવનારી

ફોટા, વિડિયો વાયરલ કરીને બદનામ કરતા શખ્સથી ત્રસ્ત થયેલ મહિલાએ જિંદગીનો અંત આણ્યો

My Samachar by My Samachar
October 16, 2024
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
લોકડાઉનમા કોરોના અંગેના વિચારો વધુ આવે તો શું કરવું.?
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળમાં રહેતી એક પરિણીતાને અગાઉ રિલેશનમાં રહેલા એક શખ્સ દ્વારા જે-તે સમયે તેમના મોડેલિંગ ફોટા મેળવી, અને છેલ્લા કેટલાક સમયથી પરેશાન તેમજ બદનામ કરવામાં આવતા કંટાળીને આ પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે, આ પ્રકરણમાં મૃતક યુવતીના પતિએ પરપ્રાંતિય એવા દિલ્હીના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ઓખા મંડળમાં રહેતા એક યુવાનના પત્ની લગ્ન પહેલા એકાદ વર્ષ સુધી ગાઝિયાબાદ (દિલ્હી) ખાતે રહેતા રાજીવ ઉર્ફે વીકી સક્સેના નામના યુવાન સાથે રિલેશનશિપમાં હતી. આ સમયગાળા દરમિયાન આરોપી રાજીવ ઉર્ફે વિકી દ્વારા ઉપરોક્ત પરિણીતા પાસેથી યેન-કેન પ્રકારે તેમના મોડેલિંગ ફોટા, કપલ ફોટા, બિભત્સ ફોટા અને વિડિયો મેળવી લીધા હતા. આ બાદ યુવતીના લગ્ન થઈ ગયા પછી પણ ઉપરોક્ત આરોપી દ્વારા તેણીના ફોટા ચોક્કસ નામથી ફેસબૂક આઈ.ડી. બનાવી, અને તે સોશિયલ મીડિયામાં ફોટા અને વિડિયો વાયરલ કર્યા હતા. આ રીતે તેણીની સમાજમાં થયેલી બદનામીથી કંટાળીને આખરે પોતાના હાથે ગળાફાંસો ખાઈને તેણીએ આપઘાત કરી લીધો હતો.

આ સમગ્ર પ્રકરણમાં મૃતક યુવતીના પતિ દ્વારા પોતાના પત્નીના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને તેણીને મરી જવા માટે મજબૂર કરવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં ગાઝીયાબાદના આરોપી રાજીવ ઉર્ફે વિકી સક્સેના સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈ.ટી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.એ. રાણા દ્વારા હાથ ધરવામાં આવી છે. લગ્ન પૂર્વેના સંબંધોના લાલબત્તી સમાન આ કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

July 5, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરમાં તમામ વોર્ડનું થઈ શકે નવું સીમાંકન…

July 4, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®