• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, July 2, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

પત્નીને હાથ લાગ્યું ફોટો આલ્બમ અને પતિની કઈ રીતે ખુલી ગઈ પોલ

My Samachar by My Samachar
November 5, 2020
in અમદાવાદ
Reading Time: 1 min read
A A
પત્નીને હાથ લાગ્યું ફોટો આલ્બમ અને પતિની કઈ રીતે ખુલી ગઈ પોલ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-અમદાવાદ

રાજ્યના મેટ્રોસીટી અમદાવાદમાં સામે આવી છે આ ઘટના..જ્યાં એક વ્યક્તિએ પોતે પરિણીત હોવા છતાં હકીકત છૂપાવીને બીજી યુવતી સાથે લગ્ન કર્યા હતા. જોકે, યુવતીના હાથમાં યુવકના પ્રથમ લગ્નના ફોટોવાળું આલ્બમ લાગી જતા યુવકની પોલ ખુલી ગઈ, બાદમાં લગ્ન કર્યાં હોવા છતાં ઘરમાં પ્રવેશ ન આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. અમદાવાદ શહેરના આશ્રમ રોડ શાંતિનગરમાં રહેતી એક મહિલાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે વર્ષ 2011માં સમાજના અગ્રણી થકી તેમનો સંપર્ક ઘાટલોડિયામાં રહેતા પ્રિયાંક સાથે થયો હતો.

ટેલીફોનિક વાતચીતમાં બંનેએ ઇમેઇલની આપ લે કરી હતી. જેમાં પ્રિયાંકે ઓસ્ટ્રેલિયામાં MBA સહિત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવી હોવાનું જણાવ્યું હતું. શૈક્ષણિક લાયકાત જોઈને યુવતીએ તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. સમાજના રીત-રિવાજ મુજબ બંનેએ લગ્ન કર્યા હતા.જોકે ઘરમાં રહેલા એક આલ્બમે યુવકની પોલ છતી કરી નાખી અને પોતે પોતાની પહેલી હકીકત છુપાવી બીજા લગ્ન કર્યાનું ખુલવા પામતા યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ છે,

ફરિયાદી યુવતીના હાથમાં જે  આલ્બમ આવ્યું જેને જોતા પતિના પહેલાના લગ્નના ફોટો તેણીએ જોયા હતા. આ બાબતની જાણ તેણીએ તેના પતિને કરતા પતિએ કહ્યુ હતુ કે, આ લગ્નના નહીં પરંતુ સગાઇના ફોટો છે. જે અંગે ફરિયાદીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેના પતિએ વર્ષ 2008માં એક યુવતી સાથે લગ્ન કર્યા છે. આ વાત જાણ્યા બાદમાં બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. મનમેળ ન થતા ફરિયાદી યુવતી તેના પતિથી અલગ રહેવા માટે ગઈ હતી. જોકે, અનેક વખત સમજાવ્યા બાદ પણ તેનો પતિ તેને રાખવા માટે તૈયાર ન થતાં યુવતીએ ઘાટલોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે સત્યો તપાસવાના શરુ કર્યા છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

July 2, 2025
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ: GPCBને કડક સૂચનાઓ આપતી હાઈકોર્ટ

જામનગરના ઉદ્યોગકારોને વધુ એક વખત કારમી પછડાટ, હાઈકોર્ટે કહ્યું કે…

July 1, 2025
કચરાનું વ્યવસ્થાપન : ગુજરાતની ખામીઓ ગણાવતું NGT

જામનગરનો કચરો:મેયર કશું કરી શકશે ? ગાંધીનગર ત્રેવડ દેખાડી શકશે ?!

July 1, 2025
જામનગરમાં પણ વિવાદ : ભાજપાના MLAનો પુત્ર સરકારી ‘આવાસ’નો લાભાર્થી..

જામનગરમાં પણ વિવાદ : ભાજપાના MLAનો પુત્ર સરકારી ‘આવાસ’નો લાભાર્થી..

July 1, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

July 2, 2025
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ: GPCBને કડક સૂચનાઓ આપતી હાઈકોર્ટ

જામનગરના ઉદ્યોગકારોને વધુ એક વખત કારમી પછડાટ, હાઈકોર્ટે કહ્યું કે…

July 1, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®