• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, May 27, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

૨૦૧૪ જામનગર લોકસભામાં કેટલા હતા અપક્ષ ઉમેદવાર અને તેને કેટલા મળ્યા મત..

My Samachar by My Samachar
March 28, 2019
in જામનગર
Reading Time: 2 mins read
A A
૨૦૧૪ જામનગર લોકસભામાં કેટલા હતા અપક્ષ ઉમેદવાર અને તેને કેટલા મળ્યા મત..
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને હવે ભારે રાજકીય ગરમાવો આવશે, ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજથી જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ હોય કોઈ પણ પક્ષના કે અપક્ષ ઉમેદવારી ફોર્મ લઈને તા.૪ ના ૩:૦૦ વાગ્યા સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ત્યારે ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષો ઉપરાંત અન્ય પક્ષો અને અપક્ષ તરીકે ૨૩ ઉમેદવારો મતો તોડવાના રાજકીય ગણિત સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવીને સારા એવા મતો મેળવ્યા હતા.

જામનગર લોકસભા ચૂંટણીની રસપ્રદ વિગતો એવી છે કે, કોંગ્રેસમાંથી વિક્રમ માડમને ૩,૦૯,૧૨૩ અને ભાજપના પુનમબેન માડમને ૪,૮૪,૪૧૨ મતો મળતા મોટી લીડથી વિજેતા જાહેર કરવામાં આવ્યા  હતા. પરંતુ મુખ્યપક્ષો ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીય કોમી એક્તા પાર્ટી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટીના મળીને કુલ ૨૫ જેટલા ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. જેમાંથી મોટાભાગના અપક્ષ ઉમેદવારો ક્યાંકને ક્યાંક ભાજપ અથવા કોંગ્રેસને નુકશાન કરવા માટે ઉભા રાખ્યા હોવાથી ચર્ચાનો વિષય બન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત લોકસભાની ચૂંટણીમાં ઊભા રહેલ આ ૨૩ અપક્ષ ઉમેદવારોએ ૫૨,૫૨૦ જેટલા મતો મેળવ્યા હતા અને ૩૪૬ જેવા મતો રદ થયા હતા. ત્યારે ૬૫૮૮ જેટલા લોકોએ નોટાનો ઉપયોગ કર્યો હતો,

આમ ગત લોકસભાની ચુંટણીમાં ૨૩ જેટલા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી, જેની સામે આ વખતે પણ લોકસભાની ચૂંટણી લડવા માટે અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટવાની પૂરી સંભાવના વચ્ચે આજ થી જ ઉમેદવારી ફોર્મ ઉપાડીને ભરવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે તા.૮ પછી જ કેટલા ઉમેદવારો લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં છે તેનો ખ્યાલ આવશે.

૨૦૧૪ લોકસભાના ઉમેદવારોની યાદી:

ક્રમ ઉમેદવારનું નામ પક્ષ મળેલ મતો
૧ આહિર વિક્રમભાઇ અરજણભાઇ માડમ ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ ૩૦૯૧૨૩
૨ પુનમબેન હેમતભાઇ માડમ ભારતીય જનતા પાર્ટી ૪૮૪૪૧૨
૩ સમા યુસુફ બહુજન સમાજ પાર્ટી ૮૨૩૪
૪ કાસમભાઇ રાષ્ટ્રીય કોમી એકતા પાર્ટી ૧૨૫૪
૫ ઝાલા રાજેન્દ્રસિંહ આમ આદમી પાર્ટી ૪૯૧૧
૬ સૈયદ અબુબકર ઇબ્રાહીમ સમાજવાદી પાર્ટી ૯૪૦
૭ ચંદ્રવિજયસિંહ તખુભા રાણા અપક્ષ ૮૭૬
૮ ચાવડા અશોકભાઇ નાથાભાઇ અપક્ષ ૭૪૪
૯ જીતેશ બાબુભાઇ રાઠોડ અપક્ષ ૭૦૬
૧૦ ધનજીભાઇ લાલજીભાઇ રાણેવાડીયા અપક્ષ ૭૭૭
૧૧ ધારવિયા વલ્લભભાઇ અપક્ષ ૧૦૪૩
૧૨ નારીયા પ્રવિણભાઇ વલ્લભભાઇ અપક્ષ ૧૮૧૧
૧૩ પઢીયાર લાલજીભાઇ કારાભાઇ અપક્ષ ૧૧૮૮
૧૪ પંડ્યા ચિરાગભાઇ હરિઓમભાઇ અપક્ષ ૧૫૪૧
૧૫ બથવાર નાનજીભાઇ અપક્ષ ૩૬૬૭
૧૬ મામદ હાજી બોલીમ અપક્ષ ૮૫૯૬
૧૭ પોપટપુત્રા રફીક અબુબકર અપક્ષ ૫૮૧૧
૧૮ પાલાણી અલી ઇશાક અપક્ષ ૩૯૪૬
૧૯ નોળે જાવીદભાઇ ઓસમાણભાઇ અપક્ષ ૧૨૪૭
૨૦ વાણિયા ગાંગજીભાઇ અપક્ષ ૭૯૫
૨૧ સચડા હબીબ ઇશાભાઇ અપક્ષ ૮૧૯
૨૨ સુથાર હંસાબેન હરસુખભાઇ ગોરેચા અપક્ષ ૫૯૨
૨૩ સુમરા આમદભાઇ નુરમામદભાઇ અપક્ષ ૭૬૦
૨૪ સોઢા સલીમભાઇ નુરમામદભાઇ અપક્ષ ૮૮૫
૨૫ સફીયા મામદભાઇ હાજીભાઇ અપક્ષ ૧૩૭૭

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર પ્રદૂષણ નિયંત્રણ કચેરીના અધિકારીઓને આ કારણથી ફટકારાયો લાખોનો દંડ…

શકયતા : જામનગરમાં પ્રદૂષણ ઘટાડવા મોનિટરીંગ સિસ્ટમ આવશે..

May 27, 2025
ગુજરાત ‘રેરા’ નું આ મૂવ બિલ્ડર્સને ભારે પડવા સંભવ…

15 જૂનથી મકાનોની બધી જ જાહેરાતોમાં, નવા નિયમો લાગુ…

May 27, 2025
Ad 02

છેલ્લા 5 દિવસ: જામનગરની એડવાન્સ ટેક્સ રિબેટ યોજના…

May 27, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

May 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર પ્રદૂષણ નિયંત્રણ કચેરીના અધિકારીઓને આ કારણથી ફટકારાયો લાખોનો દંડ…

શકયતા : જામનગરમાં પ્રદૂષણ ઘટાડવા મોનિટરીંગ સિસ્ટમ આવશે..

May 27, 2025
ગુજરાત ‘રેરા’ નું આ મૂવ બિલ્ડર્સને ભારે પડવા સંભવ…

15 જૂનથી મકાનોની બધી જ જાહેરાતોમાં, નવા નિયમો લાગુ…

May 27, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®