“વાયુ” વાવાઝોડાની દહેશતને લઈને સાવચેતીના ભાગ રૂપે રેલ્વે દ્વારા ૯ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે,આ ટ્રેનોમાં સોમનાથ-અમદાવાદ,ઓખા-સોમનાથ,સોમનાથ-ઓખા,ઓખા-રાજકોટ,ભાવનગર-ધાંગધ્રા,અમદાવાદ-વેરાવળ,રાજકોટ-સોમનાથ,રાજકોટ-ઓખા,અને બોટાદ-ભાવનગર આમ કુલ ૯ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.