Mysamachar.in-જામનગર:
જામનગર રણજીતસાગર રોડ પર પંપ હાઉસ નજીક આજે વહેલી સવારે GJ-1-HM-4129 નંબરની ફોર્ડ ફીયેસ્ટા કાર કોઈપણ કારણોસર કેનાલમાં ખાબકી હતી, જે બાદ સ્થાનિક લોકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર પહોચી અને તપાસ હાથ ધરી હતી.હવે કારમાં કોણ સવાર હતું, તે ઈજાગ્રસ્ત છે કે કેમ.? તે સહિતની બાબતો પોલીસ તપાસ બાદ સામે આવશે.