Mysamachar.in-ગાંધીનગર
એક કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મહત્વની વાત કરતા જણાવ્યું કે, રાજયમાં દારૂબંધી ખુબ મહત્વનું પાસુ છે. દારુબંધીનો સરકાર મક્કમતાથી અમલ કરાવે છે અને એના કારણે ઉદ્યોગકારોને ફાયદો થાય છે, સાથે સરકાર દ્વારા સમયસર સબસીડી આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે ઇન્ફાસ્ટ્રકચર પુરુ પાડવાનો પ્રયત્ન થાય છે તેના કારણે પણ ઘણો ફાયદો થાય છે.