Mysamachar.in-જામનગર:
આ વર્ષ વરસાદ અપૂરતો પડતા ખેડૂતોની સ્થિતિ કફોડી છે ખેડૂતોની પોતાના પાક ના પુરા ભાવો ના મળતા પરેશાની નો પાર નથી,ત્યારે આજે જામનગર તાલુકાના ખેડૂતો દ્વારા લસણ અને ડુંગળી ના પોષણક્ષમ ભાવો ન મળતા આજે નવતર વિરોધ નો કાર્યક્રમ જીલ્લા કોંગ્રેસ સમિતિ ની આગેવાનીમાં જીલ્લા પંચાયત સર્કલ નજીક યોજાયો હતો જ્યાં ખેડૂતો એ ૩૦૦ મણ થી વધુ ડુંગળી અને લસણ કઈ રીતે મફત આપ્યા તે જોવા વિડીયો ક્લીક કરો..
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.