Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:સલાયા
સલાયાનું "અમર જ્યોતિ" નામનું વહાણ જે ૨૩૦ ટન જેટલી કેપિસિટી ધરાવે છે,તે મુંબઈના ખાડી વિસ્તારમાં ખરાબ હવામાનના લીધે ડૂબી ગયાના સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે,વહાણમાં રહેલ ટંડેલ તથા ખલાસી સહિત કુલ 7 માણસોને ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડ દ્વારા રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યા છે,પરંતુ વહાણને બચાવી શકાયું નથી અને વહાણ દરિયામાં ડૂબી ગયેલ છે.કઈ રીતે ડૂબ્યું આ વહાણ જુઓ VIDEOમાં..
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.