mysamachar.in-કચ્છ
કચ્છ-દુબઇ થી યમન જવા નીકળેલું માંડવીના સલાયા નું જહાજ મધધરીયે ડુબ્યુ હોવાના અહેવાલો મળી રહ્યા છે,ઝીલ નામનું જહાજ વાવાઝોડાની ઝપેટમાં આવી જતાં દરિયામાં ગરકાવ થયું છે,જહાજમાં સવાર તમામ 9 ક્રૂ મેમ્બર્સ સમય સૂચકતા દર્શાવીને દરિયા કૂદી પડતાં તેમનો આબાદ બચાવ થયો હતો,જયારે અન્ય જહાજ એ 9 ક્રુ મેમ્બર ને રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા,જે જહાજ ડૂબ્યું તેમાં કાર નો જથ્થો હતો.