Mysamachar.in-જામનગર:
આજે નવાવર્ષનો પ્રથમ એવો ઉત્તરાયણનો તહેવાર છે,ત્યારે જામનગરના બેડી ગેટ સ્વામી નારાયણ મંદિર ખાતે દરવર્ષની માફક આ વર્ષ પણ ઉત્તરાયણ પર્વને લઈને મંદિરને અનોખો શણગાર કરવામાં આવ્યો છે.કેવો છે આ શણગાર જુઓ VIDEO.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.