Mysamachar.in-જામનગર:
સલામત સવારી એસટી અમારી..પણ નાળામાં પડી જાય તો જવાબદારી તમારી…હા આવું જ થયું છે. આજે જામનગરના જોડિયા નજીક સવારના સમયે એસટી બસ જોડિયા એસટી ડેપો નજીક જ આવેલ નાળામાં ખાબકી હતી અને બે વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ પહોચી હતી..જો કે બસમાં વધુ મુસાફરો સવાર ના હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.