જામનગર:ગુલાબનગર વિસ્તારમા આવેલ શિવમ મેટરનીટી હોસ્પિટલ માં ગેરકાયદેગર્ભપરીક્ષણ કરાઈ રહ્યાનું આવ્યું સામે નિયમ મુજબ ફોર્મ ભર્યા વગર સોનોગ્રાફી કરતાં આરોગ્યવિભાગે કાર્યવાહી હાથ ધરી,આરોગ્ય વિભાગ સોનોગ્રાફી મશીન સીલ કરી તે પૂર્વે જ ડોક્ટર હોસ્પિટલ ને તાળા મારી રવાના
ડોક્ટર ની શોધખોળ હાથ ધરાઈ
Read moreDetails