• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, July 3, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ભર શિયાળે ચોમાસાનો અનુભવ, પતંગરસિકોની ચિંતા વધી !

My Samachar by My Samachar
January 13, 2020
in જામનગર
Reading Time: 1 min read
A A
ભર શિયાળે ચોમાસાનો અનુભવ, પતંગરસિકોની ચિંતા વધી !
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગરઃ

હવામાન ખાતાની આગાહી પ્રમાણે 13 તારીખ એટલે કે આજે વહેલી સવારથી જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. તો કચ્છ કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લામાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં પડ્યા હતા. બોટાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે, ખાસ કરીને બનાસકાંઠામાં આકાશ વાદળમય થતાં ચોમાસા જેવો માહોલ થયો હતો. અહીં પણ વરસાદ થવાની શક્યતા છે. જામનગરમાં વહેલી સવારથી ઠંડીનું જોર ઘટ્યું હતું પરંતુ દ્વારકામાં વરસાદી પવનને કારણે મહદઅંશે ઠંડીનો અનુભવ થયો હતો. જામનગરમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી, મહત્તમ 29.5 ડિગ્રી, ભેજનું પ્રમાણ 82 ટકા અને પવનની ગતિ 4.25 કિમી નોંધાઇ છે.

તો બીજી બાજુ વાતાવરણ પલટાની સૌથી માઠી અસર ખેડૂતોને થઇ રહી છે, ચોમાસું પાકમાં પાણી ફરી વળ્યા બાદ હવે રવિપાકમાં કમોસમી વરસાદને કારણે વ્યાપક નુકસાની થઇ શકે છે. ખાસ કરીને જીરું, ચણા, ઘઉં, બટાટા સહિતના પાકોમાં નુકશાન થવાની શક્યતા છે. હવામાન ખાતાનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તો ખેડૂતો બાદ પતંગરસિકો પણ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે, હવામાન ખાતાની આગાહી પ્રમાણે કેટલાક જિલ્લાના લોકોની આ વખતની ઉત્તરાયણ બગડે તેવી પૂરી શક્યતા છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

3 નાયબ મામલતદારને એક બિલ્ડરે પોતાની ઓફિસે બોલાવ્યા ! અને પછી જે થયું…

3 નાયબ મામલતદારને એક બિલ્ડરે પોતાની ઓફિસે બોલાવ્યા ! અને પછી જે થયું…

July 2, 2025
ઉદ્યોગોએ ગંદા પાણીને શુદ્ધ કરી ફરી ઉપયોગ કરવાની આદત પાડવી પડશે…

જામનગર : ઝેરી પાણીના અયોગ્ય નિકાલ બાબતે વધુ 3 ઉદ્યોગને નોટિસ..

July 2, 2025
જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

July 2, 2025
આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

July 2, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

3 નાયબ મામલતદારને એક બિલ્ડરે પોતાની ઓફિસે બોલાવ્યા ! અને પછી જે થયું…

3 નાયબ મામલતદારને એક બિલ્ડરે પોતાની ઓફિસે બોલાવ્યા ! અને પછી જે થયું…

July 2, 2025
ઉદ્યોગોએ ગંદા પાણીને શુદ્ધ કરી ફરી ઉપયોગ કરવાની આદત પાડવી પડશે…

જામનગર : ઝેરી પાણીના અયોગ્ય નિકાલ બાબતે વધુ 3 ઉદ્યોગને નોટિસ..

July 2, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®