Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના શાશક પક્ષના ૧૨ મહિલા સભ્યો ૨ વિપક્ષના સભ્યો અને સોલીડ વેસ્ટ વિભાગના ૨ અધિકારીઓ એમ કુલ મળીને ૧૬ લોકો ઈન્દોર ખાતે શહેર સ્વચ્છ કઈ રીતે રહી શકે તેના માટે શું કરી શકાય તે જાણીને પરત ફર્યા છે,
હવે જે રીતે બધા જાણે છે તેમ વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યા બાદ પણ કેવી અને કેટલી સ્વચ્છતા શહેરમાં છે તેનાથી સૌ કોઈ વાકેફ છે.છતાં પણ હજુ શહેર સ્વચ્છ બને તેના માટે ચૂંટાયેલા સભ્યો ઈન્દોર જઇ અભ્યાસ કરી પરત ફર્યા છે ત્યારે હવે શું શહેરની સ્વચ્છતાની દિશામાં કોઈ ફરક પડશે કે સ્થિતિ જૈસે થે…જેવી રહેશે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.