Mysamachar.in-દેવભૂમિ-દ્વારકા:
દેવભૂમિ-દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયામાં રીક્ષામા થતી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ S,O.G દ્વારા કરવામાં આવ્યો છે,S,O.G ટીમે માલધારી ગેસ્ટ હાઉસ નજીકથી તાલબ ઈસ્માઈલ થૈયમ પોતાની રીક્ષામાં ૧ કિલો ૮૬૧ ગ્રામ ગાંજો અને રીક્ષા સહિતનો મુદામાલ મળી ૩૯,૦૦૦ ના મુદામાલ સાથેની તેની અટકાયત કરવામાં આવી છે,જયારે તાલબને ગાંજાનો જથ્થો વેચાણ અર્થે આપી જનાર જામનગરના વિજય ચંગાણી ને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે.