• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 28, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

લોકસભા-2024-જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં BJPનું ચૂંટણી પ્રચાર અભિયાન તેજ

મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે હજારો સમર્થકો ઉપસ્થિત: પૂજા સાથે પ્રચારનો પ્રારંભ

My Samachar by My Samachar
April 24, 2024
in રાજકારણ
Reading Time: 1 min read
A A
લોકસભા-2024-જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાં BJPનું ચૂંટણી પ્રચાર અભિયાન તેજ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગર સહિત સમગ્ર હાલારમાં લોકસભા ચૂંટણીનો માહોલ છવાયો છે. સંગઠન અને પ્રચારમાં સતત આગળ રહેતી ભારતીય જનતા પાર્ટીએ પોતાનું પ્રચાર અભિયાન તેજ બનાવી દીધું છે. ગત્ રવિવારે જામનગરમાં એસટી ડેપો નજીક ધમધમતા વિસ્તારમાં બીજેપીના લોકસભા ચુંટણી-2024 અંતર્ગત દક્ષિણ વિધાનસભા મતવિસ્તાર માટેના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો. આ તકે વિશાળ જનમેદની એકત્ર થઇ હોવાના અહેવાલો મળી રહ્યા છે, આ કાર્યાલય પર ધારાસભ્ય દંપતિ દ્વારા શાસ્ત્રોક્ત પૂજા અર્ચના કરવામાં આવી હતી અને જામનગરમાં છેલ્લા એક દાયકાથી સાંસદ તથા લોકસભા ઉમેદવાર પૂનમબેન માડમના હસ્તે આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે બીજેપી તરફી વ્યાપક જુવાળ જોવા મળ્યો હતો.

આગામી લોકસભા ચૂંટણી અન્વયે જામનગર ભાજપે કમર કસી છે, અને એક બાદ એક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જામનગર-દેવભૂમિ દ્વારકા સંસદીય વિસ્તાર અંતર્ગત 79 દક્ષિણ જામનગર વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો. વૈદિક, મંત્રોચ્ચાર સાથે  જામનગર દક્ષિણ વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો. જંગી મેદની સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો. કાર્યક્રમમાં જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર ઉતર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ઉમેદવાર પૂનમબેન માડમને જંગી બહુમતીથી જીતાડવા માટે હાજર સૌને અપીલ કરી તો આ તબક્કે પૂનમબેન માડમે જણાવેલ કે, આ ચૂંટણી ભારત દેશને 2047 માં વિશ્વગુરુ બનાવવાની ચૂંટણી છે, આપણી ભાવિ પેઢીના ભવિષ્યને ઉજજ્વળ બનાવવાની ચૂંટણી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે, જામનગરની જનતાએ જામનગર થી જંગી બહુમતીથી એક કમળને દિલ્લી પહોંચાડવું  તેવી અપીલ કરવામાં આવી હતી . શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા એ જણાવેલ કે ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ, સૌ કોઈ એ આ લોકશાહી ના પર્વ માં મતદાન અવશ્ય કરવું જોઈએ, અને આ ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટીને,  પૂનમબેન માડમને જંગી બહુમતીથી જીતાડી દિલ્લી મોકલવા જોઈએ. ઉદઘાટન સમારોહ દરમિયાન એકઠી થયેલ જનમેદની જોતા, સાંસદ પૂનમબેન માડમની જંગી બહુમતી થી જીત નિશ્ચિત જણાય આવે તેવો ઉત્સાહજનક માહોલ જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડો વિમલભાઈ કગથરા, છેલ્લા બે દાયકાથી સાંસદ તથા વર્ષ હાલની લોકસભા ચુંટણીના ઉમેદવાર પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, જિલ્લા અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા,  લોકસભા સંયોજક ડો વિનોદભાઈ ભડેરી, 79 વિધાનસભા પ્રભારી હિરેન પારેખ, 78 વિધાનસભા સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, 78 વિધાનસભા પ્રભારી સુરેશ વશરા, મેયર વિનોદ ખીમસુરીયા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા ઉપરાંત

પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ મંત્રી પરમાનંદભાઈ ખટ્ટર, પૂર્વ શહેર પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, મુકેશ દાશાણી, નિલેશ ઉદાણી, પૂર્વ મેયરો અમીબેન પરીખ, બીનાબેન કોઠારી, હસમુખ જેઠવા, સામાજિક અગ્રણી તથા જામનગર ડીસ્ટ્રિક કો ઓપરેટીવ બેંકના, ચેરમેન જીતુભાઈ લાલ, સહિત શિક્ષણ સમિતિના સભ્યો, સામાજિક સંસ્થાના હોદેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કોપોરેટરો, કાર્યકર્તાઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, પેઇજ સમિતિના પ્રમુખો સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

-ભાજપના ઉમેદવારનું ફૂલોથી સ્વાગત

જામનગર લોકસભા ચુંટણી અંતર્ગત જામનગર દક્ષીણ બેઠકના ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન વેળાએ પૂનમબેન માડમ જયારે કાર્યાલય ખાતે પહોચ્યા ત્યારના અહેવાલો કહે છે કે સ્થાનિક મહિલાઓમાં એટલો ઉત્સાહ હતો કે તેવાઓએ પૂનમબેન માડમનું સ્વાગત ફૂલોની છોળો ઉડાડીને અનોખું સ્વાગત કર્યું હતું

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

જામનગરની જીજી હોસ્પિ.ના ઉચાપત આરોપીને ‘ચૂપચાપ’ જેલ સુધી પહોંચાડી દેવાયો !

June 27, 2025
જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®