• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 23, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

સરપંચ શ્રી તમાચણ લખેલ કારમાંથી દારૂનો મોટો જથ્થો LCBએ ઝડપી પાડ્યો 

My Samachar by My Samachar
December 31, 2021
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
સરપંચ શ્રી તમાચણ લખેલ કારમાંથી દારૂનો મોટો જથ્થો LCBએ ઝડપી પાડ્યો 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાના સ્ટાફના માણસો થર્ટી ફસ્ટ અન્વયે જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા સંજયસિંહ વાળાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર તાલુકાના તમાચણગામે માંડવરાયના મંદીર પાસે રહેતા ઉપેન્દ્રસિંહ ઉર્ફે હકુભા માધુભા પરમારના કબ્જાના મકાનમાં ફળીયામાં પડેલ અર્ટીગાકારમાંથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ 396  કિ.રૂ. 1,58,400 તથા બીયર ટીન નંગ-68 કિ.રૂ. 6800 તથા મોબાઇલ ફોન નંગ-2  તથા અર્ટીગાકાર નંબર જી.જે.10 ડીઇ 7234 કિ.રૂ. 5,00,000 મળી કુલ રૂ.6,75,200 નો મુદામાલ મળી આવતા કબ્જે કરી આ શખ્સ વિરૂધ્ધ દિલીપભાઇ તલાવડીયાએ ફરીયાદ રીપોર્ટ આપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્લાય કરનાર આરોપી દિપકભાઇ પરમાર મારવાડી રહે. રાજસ્થાન વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.આ દરમિયાન નોંધનીય બાબત એ રહી કે જે કારમાંથી આ દારૂનો જથ્થો મળી આવ્યો તે કારમાં સરપંચ શ્રી તમાચણ ગ્રામ પંચાયત લખેલ છે જે અંગે એલસીબી કહે છે કે જે શખ્સ દારૂ સાથે ઝડપાયો છે તેના પત્ની પૂર્વ સરપંચ હોવાથી તેમણે કારમાં લખેલ છે.

આ કાર્યવાહી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયની સુચનાથી પી.આઈ. એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ આર.બી.ગોજીયા, બી.એમ.દેવમુરારી, કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

રાહતના સમાચાર : હાલ ગુજરાતમાં કયાંય હીટવેવ નહીં

આગાહી : જામનગર સહીત આ વિસ્તારોમાં  આવતીકાલથી વરસાદની આગાહી

June 21, 2025

જામનગરના શાસકો પ્રમાણિક કરદાતાઓને ‘મૂરખ’ સમજે છે ?!…

June 21, 2025
ટ્રાફિક પોલીસનું ટાર્ગેટ નાણાં કલેક્શન નહીં, લોકોની સુવિધાઓ હોવું જોઈએ….

જામનગરમાં હજારો વાહનચાલકો કાયમી હાડમારીઓ વેઠે છે !!

June 21, 2025
જામનગરનું શિક્ષક સસ્પેન્ડ પ્રકરણ: સસ્પેન્શનના વિરોધમાં આજે શાળા બંધ રહી…

જામનગરનું શિક્ષક સસ્પેન્ડ પ્રકરણ: સસ્પેન્શનના વિરોધમાં આજે શાળા બંધ રહી…

June 20, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

રાહતના સમાચાર : હાલ ગુજરાતમાં કયાંય હીટવેવ નહીં

આગાહી : જામનગર સહીત આ વિસ્તારોમાં  આવતીકાલથી વરસાદની આગાહી

June 21, 2025

જામનગરના શાસકો પ્રમાણિક કરદાતાઓને ‘મૂરખ’ સમજે છે ?!…

June 21, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®