Mysamachar.in:જામનગર
જામનગર એલસીબી સ્ટાફના માણસો શહેર વિસ્તારમા દારુ જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા દરમ્યાન જામનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફના કિશોરભાઇ પરમાર તથા ધનશ્યામભાઇ ડેરવાળીયાને મળેલ હકિકત મળેલ કે પટેલ કોલોની શેરી નંબર 9માં આવેલ પૂજા એવન્યુ નામના એપાર્ટમેન્ટમાં 102 નંબરના ફ્લેટમા ધોડીપાસાનો જુગાર ચાલી રહ્યો હોવાની મળતા સ્થળ પરથી રોકડ રૂ92,950/- તથા ધોડીપાસા નંગ -2 કિ.રૂ.00/00 તથા વાહનો મા સ્વીફટ કાર -1 તથા મોટરસાઈકલ 7 મળી કુલ -8 વાહન કિ.રૂ.રૂ.6,10,000/- તથા મોબાઇલ ફોન નંગ-14 કિ.રૂ.56,500/-મળી તથા ઇગ્લીશ દારૂની બોટલ નંગ-5 કિ.રૂ.2,000/- મળી કુલ કિ.રૂ.7.61,450 ના મુદામાલ સાથે મળી તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે
-કોણ કોણ ઝડપાયું
સાગર કિશોરભાઇ સોમયા રહે.પટેલ કોલોની શેરી નં-9 પુજા એવન્યુ વીંગ-બી-૧૦૨ જામનગર
અનિલ ઉર્ફે ભુરો હરીશભાઇ મંગે રહે વસંતવાટીકા શેરી નં-7 જામનગર
દિનેશ નારણભાઇ તખતાણી રહે.રીંકુ એપાર્ટમેન્ટ બ્લોક નં-9 મહાવિર સોસાયટી જામનગર
રવી જગદિશભાઇ મંગે રહે.દિ.પલોટ-58 જામનગર
પ્રવિણ હરસુખભાઇ ખરા રહે.પુશ્કરધામ સોસાયટી -2 હરી દર્શન ફ્લેટની બાજુમા રણજીતસાગર રોડ જામનગર
મનસુખ રામાભાઇ સોલંકી રહે.રાંદલનગરના છેડે જામનગર
-જયસુખ વજાભાઇ ટોયટા રહે.ઠેબાગામ તા.જી.જામનગર
રવિગીરી ભગવાનગીર ગોસાઇ રહે,નંદનપાર્ક -1 પુનીતનગર પાછળ જામનગર
મનસુખ જેશાભાઇ બાંભવા રહે મોટી બાણુગારગામ પ્લોટમા તા.જી.જામનગર
સુનીલ જ્ઞાનચંદ લાલવાણી રહેદિ પ્લોટ-58 હીંગળાજ ચોક આશાપુરા સોસાયટી જામનગર
અશોક ખટાઉભાઇ મંગે જાતે કચ્છી ભાનુશાળી રહે.દિ.પ્લોટ-65 જોલી બંગલા પાછળ ગલી જામનગર
દીપેશ નરેદ્રભાઇ સોલંકી ખવાસ રહે.પંચવટી સોસાયટી સીવ એપાર્ટમેન્ટ બ્લોક નં-5 જામનગર