Mysamachar.in-જામનગર:
જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમમાં પ્રધ્યુમનસિંહ ઉર્ફે પદુભા મંગળસિંહ જાડેજાની વાડીના મકાનમાં ચાલતા ઘોડીપસાના જુગારના અખાડા પર એલસીબી ત્રાટકી હતી,અને રાજકોટથી સ્પેશિયલ જુગારની દાવ અજમાવવા માટે આવેલા ૧૩ જુગારીઓ ને ઝડપી પાડ્યા છે,જયારે વાડીમાલિક,અને અન્ય ચાર શખ્સો નાશી છુટ્યા હોવાનું જાણવા મળે છે,LCB એ સ્થળ પરથી ૨.૪૨.૫૦૦ રોકડા જયારે બે કાર અને બાઈક મળી કુલ રૂપિયા ૭.૨૨.૫૦૦ નો મુદામાલ પણ કબજે કરી લીધો છે,ઝડપાયેલા રાજકોટના ખેલંદાઓ અને નાશી જનારાઓની નામાવલી આ મુજબની છે.
(૧)બસીરભાઈ ઉર્ફે કારો હુશેંનભાઇ સંધી રહે.જંગલેશ્વર,રાજકોટ
(૨)રજાકભાઇ નુરમામદ પિજાર રહે.નવાથોરાળા,રાજકોટ
(૩)નિલેશભાઈ રમણીકભાઇ લોહાણા રહે.ભવનાથ પાર્ક,રાજકોટ
(૪)જેઠાનંદ જામનદાસ સીધી રહે.પરસાણાનાગર,રાજકોટ
(૫)સોયબભાઈ અસરફભાઇ મેમણ રહે.જંગલેશ્વર,રાજકોટ
(૬)તનવીરભાઈ રફીકભાઈ મેમણ રહે.જંગલેશ્વર,રાજકોટ
(૭)શબીરભાઈ ઉર્ફે સબો અલીભાઇ સંધી.કુંભારવાડા મેઇન રોડ,રાજકોટ
(૮)નિલેશભાઈ રાજુભાઇ રામવાણી રહે.સીધી કોલોની,જકશન પ્લોટ,રાજકોટ
(૯)વિપુલભાઈ છગનભાઇ પટેલ રહે.બાલાજી હૉલ પાછળ,પટેલપાર્ક,રાજકોટ
(૧૦)ગનીભાઇ અબ્દુલભાઈ ઘાંચિ રહે.જંગલેશ્વર,રાજકોટ
(૧૧)પરેશભાઈ ઉર્ફે મૂછળી રમેશભાઈ કુબેર રહે.દિગ્જામ સર્કલ,ચેમ્બર કોલોની,જામનગર
(૧૨)અશોકભાઇ હોથચંદભાઈ સીધી રહે.સીધી કોલોની,જકશન પ્લોટ,રાજકોટ
(૧૩)મજીદભાઈ સુલેમાનભાઇ સંધી રહે.જકશન પ્લોટ,મોરબી હાઉસ,રાજકોટ
-રેઇડ દરમ્યાન નાશી જનાર ઇસમો..
(૧)પ્રધ્યુમનસિંહ ઉર્ફે પદુભા મંગળસિંહ જાડેજા રહે.લૈયારા તા.ધ્રોલ
(૨)હબીબ ઉર્ફે અબીયો કારૂભાઈ ઠેબા રહે.જંગલેશ્વર,રાજકોટ
(૩)વિજયભાઈ પરસોતમ ગુજર રહે.દ્વારકા જી.દેવભૂમિ-દ્વારકા
(૪)રઘો ભરવાડ રહે.સોરઠિયા માર્કેટીંગ યાર્ડ,રાજકોટ