Mysamachar.in-ગાંધીનગર:
લોકસભાની ચુંટણી પૂર્વે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થયું,ત્રણ નવા પ્રધાનો એ ગાંધીનગર ખાતે શપથ પણ લીધા છે ત્યારે હાલ ૨૪નું પ્રધાનમંડળ થયું છે અને હજુ ૩ મંત્રીપદ આપી શકાય તેવી નિયમ મુજબ સ્થિતિ છે. તેવામાં શું તમે જાણો છો કે મંત્રી મંડળમાં ક્યાં સમાજના કેટલા મંત્રીઓ છે,સૌથી વધુ મંત્રીઓ પાટીદાર સમાજના છે,જયારે સૌથી ઓછા મંત્રીઓ બ્રાહ્મણ,વણિક અને દલિત સમાજના છે.હાલ ક્યાં સમાજના ક્યાં મંત્રી છે તેના પર નજર કરવામાં આવે તો…
૦૧-વિજય રૂપાણી:મુખ્યમંત્રી:વણિક સમાજ
૦૨-નીતિન પટેલ:નાયબ મુખ્યમંત્રી:પટેલ સમાજ
૦૩-આર.સી.ફળદુ:કૃષિમંત્રી:પટેલ સમાજ
૦૪-કૌશિક પટેલ:મહેસુલ મંત્રી:પટેલ સમાજ
૦૫-સૌરભ પટેલ:ઉર્જામંત્રી:પટેલ સમાજ
૦૬-જયેશ રાદડિયા:અન્નનાગરિક પુરવઠામંત્રી:પટેલ સમાજ
૦૭-પરબત પટેલ:જળસંપતિ મંત્રી:પટેલ સમાજ
૦૮-કિશોર કાનાણી:આરોગ્યમંત્રી:પટેલ સમાજ
૦૯-યોગેશ પટેલ:નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી:પટેલ સમાજ
૧૦-દિલીપ ઠાકોર:યાત્રાધામવિકાસમંત્રી:ઓબીસી
૧૧-પરસોતમ સોલંકી:મત્સ્યોદ્યોગમંત્રી:ઓબીસી
૧૨-વાસણ આહીર:સામાજિક અને શૈક્ષણિક પછાત:ઓબીસી
૧૩-કુંવરજી બાવળિયા:પાણી પુરવઠામંત્રી:ઓબીસી
૧૪-જવાહર ચાવડા:પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી:ઓબીસી
૧૫-ઈશ્વરસિંહ પટેલ:સહકારવિભાગમંત્રી:કોળી પટેલ:ઓબીસી
૧૬-ઈશ્વર પરમાર:સામાજિક ન્યાય અધિકારિતામંત્રી:એસસી
૧૭-બચુભાઈ ખાબડ:ગ્રામગૃહનિર્માણમંત્રી:એસટી
૧૮-ગણપત વસાવા:આદિજાતિવિકાસમંત્રી:એસટી
૧૯-રમણલાલ પારકર:વન અને આદિજાતિમંત્રી:એસટી
૨૦-ભુપેન્દ્રસિંહ ચુડાસમા:શિક્ષણમંત્રી:ક્ષત્રિય
૨૧-પ્રદીપસિંહ જાડેજા:ગૃહમંત્રી:ક્ષત્રિય
૨૨-જયદ્રથસિંહ પરમાર:કૃષિ અને પંચાયતમંત્રી:ક્ષત્રિય
૨૩-ધર્મેન્દ્રસિંહ જાડેજા:અન્ન, નાગરીક અને કુટીર મંત્રી:ક્ષત્રિય
૨૪-વિભાવરીબેન દવે:મહિલા અને બાળ કલ્યાણ મંત્રી:બ્રાહ્મણ
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.