Mysamachar.in-જામનગરઃ
સોમવારના દિવસે અનેક રાશિઓને સાવધ રહેવાનું ગણેશજી સૂચન કરે છે. આજના દિવસે મહાદેવજીને જળ ચઢાવવાથી ફાયદો થઈ શકે છે. દૂધનો ઉપયોગ ઓછો કરવાથી પુણ્ય મળી શકે છે. ઓમ સોમાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. આજના દિવસે ગળી વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળ મળે છે. તો જાણી લો મેષથી મીન રાશિનું ભવિષ્યફળ.મેષ :- (અ.લ.ઈ)- માનસિક ચિંતા અનુભવશો. તબિયત બાબતે સંભાળવું. સ્વજનોથી નિરાશા મળશે. ખર્ચની બાબતે સાચવીને કામ કરવું. વૃષભ :- (બ.વ.ઉ)- આવકનું પ્રમાણ વધશે. ધંધામાં ફાયદો થશે. કોઈ સારા સમાચાર મળશે. હરિફાઈવાળા કામમાં સફળતા મળશે. મિથુન :- (ક.છ.ઘ)-માનસિક બેચેની અનુભવશો. રોકાણ માટે સમય સારો નથી. જીવનસાથીનો સહયોગ મળશે. મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે. કર્ક :- (ડ.હ)- વિકાસના કામોમાં ગતિ મળશે. કોઈ નજીકના મિત્રોથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. કરેલા કાર્યોમાં સફળતા મળશે. સિંહ :- (મ.ટ) – પારિવારિક સંબંધોમાં લાભ થશે. ધીરજથી દિવસની શરૂઆત કરવી. કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં. મિત્રો સાથે મતભેદ રહેશે.
કન્યા :- (પ.ઠ.ણ) – વિરોધીઓથી પરેશાની જણાશે. કામકાજમાં દિવસ સામાન્ય રહેશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે. રોકાયેલા કામમાં પ્રગતિ થશે. તુલા :- (ર.ત) – નવા કરારમાં ધનનો વ્યય થશે. કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. કરેલી મહેનત સારું ફળ આપશે. વૃશ્ચિક :- (ન.ય)- શેરબજારમાં સારો લાભ થશે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. યાત્રા-પ્રવાસના યોગ બને છે. પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે. ધન :- (ભ.ધ.ફ.ઢ) – વ્યવસાયમાં નવી તકો મળશે. સમય આપને અનુકૂળ હશે. કામની કદર થશે. શત્રુપક્ષથી સાવધાની રાખવી. મકર :- (ખ.જ)- જીવનસાથીની ભાવનાને સમજશો તો ઉત્તમ સહકાર મળશે. પરિવાર સાથે માંગલિક પ્રસંગમાં જવાનું થશે. નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. અવરોધ રહેવા છતાં સારી સફળતા મળશે.કુંભ :- (ગ.શ.ષ.સ) – પોતાના મનની વાત ગુપ્ત રાખવી. પરિવારની ખુશી માટે પ્રયત્નશીલ રહેશો. કોઈપણ ઉપર આંધળો વિશ્વાસ નુકસાન કરશે. દામ્પત્યજીવન સુખમય રહેશે. મીન :- (દ.ચ.ઝ.થ) – ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું. કામનો બોજો વધશે. ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબૂ રાખવો. પોતાના જ દ્વારા નુકસાન થશે.