• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 28, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

શું તમે જાણો છો રોજ આ વસ્તુ ખાવાથી સરળતાથી ઘટશે વજન ?

My Samachar by My Samachar
January 9, 2020
in લાઇફ સ્ટાઇલ
Reading Time: 1 min read
A A
શું તમે જાણો છો રોજ આ વસ્તુ ખાવાથી સરળતાથી ઘટશે વજન ?
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગરઃ

આજના ફાસ્ટફૂડના યુગમાં કોલેસ્ટ્રોલ તથા મોટાપાની તકલીફનું પ્રમાણ વધી ગયું છે. મોટાભાગના પુરુષોથી લઇને મહિલાઓમાં વજન વધવાની ચિંતા હોય છે. જો કે વધતા વજનને કાબુમાં કરવાનો ઘરગથ્થુ ઉપાય આપણા રસોડામાં ઉપલબ્ધ છે. આમનો વિટામીનથી ભરપૂર એવા કઠોળ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. શરીર માટે ફણગાવેલા કઠોળ ખૂબ ફાયદાકારક છે. ચણા, બદામ, મગ વગેરેને ફણગાવી તૈયાર કરેલા સ્પ્રાઉટ્સમાં અનેક પોષક તત્વો હોય છે. તેનું સેવન જો સવારના નાસ્તામાં કરવામાં આવે તો તે ફાયદાકારક સાબિત થાય છે. સ્પ્રાઉટ્સ ખાવાથી માનસિક અને શારીરિક  સ્વાસ્થ્ય સુધરે છે. સાથે સાથે વજન સરળતાથી ઘટાડી શકો છો. આ ઉપરાંત ગેસ અને કબજિયાત જેવી સમસ્યા પણ દૂર થાય છે.

સ્પ્રાઉટ્સના અઢળક ફાયદા

ફણગાવેલા અનાજમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, વિટામિન એ અને વિટામિન કે હોય છે. જો તમે દરરોજ તેનું સેવન કરશો તો શરીરના અનેક રોગ દૂર થાય છે. અનાજને પાણીમાં પલાળી અને સ્પ્રાઉટ્સ બનાવવાથી તેમાં રહેલા એંટી ન્યૂટ્રિએંટ્સ જેવા તત્વો દૂર થાય છે. આ કઠોળ ભૂખ વધારે છે અને સાથે જ પાચનક્રિયા પણ સુધારે છે. આ સિવાય શરીરમાંથી ટોક્સિન દૂર થાય છે. તેને સવારના નાસ્તામાં ખાવાથી દિવસભર શરીરને ઊર્જા મળતી રહે છે. તેનું સેવન કરવાથી કુપોષણ પણ દૂર થાય છે. ફણગાવેલા અનાજમાં પોષક તત્વો અનેકગણા વધી જાય છે. તેના કારણે તે કબજિયાત અને ગેસની સમસ્યાઓથી પણ રાહત આપે છે. કઠોળ સગર્ભા સ્ત્રીઓ માટે પણ તે ફાયદાકારક છે. ફણગાવેલા કઠોળ ખાવાથી તેમનું સ્વાસ્થ્ય અને બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેમાં જે એન્ટીઓકિસડન્ટ હોય છે જે વૃદ્ધત્વના લક્ષણો ઘટાડે છે. તેમાં ફાઇબર, પ્રોટીન તેમજ વિટામિન એ હોય છે જે આંખોનું તેજ વધારવામાં મદદગાર છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®