• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, June 17, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ખંભાળીયાના જયેશભાઇ અને જેશાભાઇએ ઓકસિજન બાટલાના દેશી ફલોમીટર બનાવ્યા 

My Samachar by My Samachar
April 28, 2021
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
ખંભાળીયાના જયેશભાઇ અને જેશાભાઇએ ઓકસિજન બાટલાના દેશી ફલોમીટર બનાવ્યા 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

કોવિડ-19 ના સંક્રમણ વધતા દર્દીઓ વધી રહયા છે. ઓકસીજનના બાટલાં પાઇપલાઇનમાં એક મહત્વનું ઉપકરણ ફલોમીટર છે. આ ફલોમીટરથી દર્દીને ઓકસીજનનો પુરવઠો આપવામાં સરળતા રહે. સર્જીકલ આઇટમોની અછતના કારણે બાટલાં પાઇપલાઇનથી ઓકસીજનની વ્યવસ્થા હોવા છતાં ઓકસીજનની જરૂરીયાતવાળા કોરોના દર્દીઓને ઓકસીજન આપી શકાતો નથી. ખાસ કરીને ઘરમાં સારવાર લેતાં આવા દર્દીઓને ફરજીયાત ઓકસીજન પુરવઠો હોય તેવી હોસ્પીટલમાં દાખલ થવું પડે છે.

ઓકસીજન માટે આવશ્યક ફલોમીટરની અછત છે, આવા સંજોગોમાં દેશી પધ્ધતિથી આ આવશ્યક ઉપકરણ બનાવી શકાય તે માટે એક ઇલેકટ્રોનીકસની દુકાન ધરાવતાં અને મીટરની જાણકારી ધરાવતાં જેસાભાઇ પીંડારીયા અને તેના ભાઇબંધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુની ફોટ સબ સેન્ટરમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતાં જયેશભાઇ પીંડારીયાએ બીડુ ઝડપ્યું અને સગા સંબંધીદર્દીઓની ઓકસીજન ફલોમીટરની સતત પુછપરછ આવતાં બન્ને મિત્રોએ કંઇક સંશોધન કરીને આ મુશ્કેલી હલ કરવા લાગી પડયા. જો આમાં સફળતા મળે તો કેટલાંયે દર્દીઓને નવજીવન મળી શકે. એમ વિચારી પોતાની દુકાનનો કામ ધંધો છોડી સંશોધન શરૂ કર્યું.

ફલોમીટર અત્યારે બજારમાં સાતથી આઠ હજારમાં મળે છે. આ બંને મિત્રોએ પાણીની બોટલ, આર.ઓ. કનેકટર, ઓકસીજનના યુનીયન મીટર દ્વારા ઓકસીજન કન્ટ્રોલ કરી ઓકસીજન ફલોમીટરની અવેજીમાં ઉપકરણ બનાવ્યું હતું. આવા 15 ઉપકરણ બનાવી જરૂરીયાતવાળા દર્દીઓને ફલોમીટર (દેશી) બનાવી દર્દીઓને આપવામાં આવ્યા હતા. અને તે સારી રીતે કામ કરતાં હવે બીજા વધુ 50 જેટલાં ફલોમીટર (દેશી) બનાવી જરૂરીયાતવાળા દર્દીઓને ફ્રીમાં આપવા આ બંને મિત્રોએ નિર્ધાર કર્યો છે. અને આ રીતે બંને મિત્રો કોરોના દર્દીઓની સેવામાં જોડાઇ ગયા છે. વધુ 50 દર્દીઓની નોંધણી થઇ જતાં તેઓ આ દેશી ઓકસીજન ફલોમીટર બનાવવાની તૈયારીમાં લાગી પડયા છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં આ DP કપાત દાયકાઓથી પડતર: ફરી નોટિસ…

જામનગરમાં જે જર્જરીત બાંધકામોને નોટિસ મળી ગઈ છે તેનો એકાદ-બે દિવસમાં વારો…

June 16, 2025
લિવ ઇન રિલેશનશિપનો એક રસપ્રદ કેસ: અદાલતે કહ્યું કે….

જામનગરમાં એક યુગલ વચ્ચે મૈત્રીકરાર પછી હવે ‘દુશ્મનાવટ’ શરૂ..!

June 16, 2025
જામનગરની શાંતિ મેટલ્સને ‘તાળું’ લગાવવા કાર્યવાહીઓ શરૂ…

જામનગરની શાંતિ મેટલ્સને ‘તાળું’ લગાવવા કાર્યવાહીઓ શરૂ…

June 16, 2025
જો તમને કોઈ કહે કે તમારી વાડિમાં સોનું દટાયેલું છે.. કાઢી આપીએ તો એ વિધિમાં ના પડતા નહિતર આવું થશે..

કાયદાની છટકબારીનો લાભ લઈ હજારો કિલો સોનું ભારતમાં નિયમની આડમાં આવી રહ્યું છે !!

June 14, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં આ DP કપાત દાયકાઓથી પડતર: ફરી નોટિસ…

જામનગરમાં જે જર્જરીત બાંધકામોને નોટિસ મળી ગઈ છે તેનો એકાદ-બે દિવસમાં વારો…

June 16, 2025
લિવ ઇન રિલેશનશિપનો એક રસપ્રદ કેસ: અદાલતે કહ્યું કે….

જામનગરમાં એક યુગલ વચ્ચે મૈત્રીકરાર પછી હવે ‘દુશ્મનાવટ’ શરૂ..!

June 16, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®