Mysamachar.in-જામનગર
શ્રાવણ માસ ચાલે છે એટલે ઠેર ઠેર જુગારની મહેફીલો જામશે જામનગર શહેરમાં રાંધણછઠની રાત્રીએ પટેલકોલોની શેરી નંબર 11માં આવેલ પાર્થ એપાર્ટમેન્ટમાં એક શિક્ષકના મકાનમાં ચાલતા જુગારના અખાડા પર એલસીબી સ્ટાફે દરોડો પાડી બે શિક્ષકો સહીત 10 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી માત્ર રોકડા 1.64 રોકડા કબજે કર્યા છે.અને નીચે મુજબના જુગારીઓને ઝડપી પાડ્યા છે.એલસીબી ASI સંજયસિંહ વાળાએ ફરિયાદ આપતા સીટી બી ડીવીઝન પોલીસે કાર્યવાહી આરંભી છે.
-હરેશભાઇ બાબુલાલ ખોના –શીક્ષક પટેલ કોલોની શેરી નંબર-૧૧
-વિપુલભાઇ જેઠાલાલ ફળદુ-વેપારી રામેશ્વરનગર, પટેલવાડી, એકતા સ્કુલની બાજુમા
-મનીશભાઇ રમેશભાઇ ચૌહાણ-શીક્ષક-રાજપાર્ક શીવમ સોસાયટી સામે,
-રીધીશ ઉર્ફે રીધ્ધી મહેશભાઇ ખખર-ધંધોપ્રા. નોકરી-પટેલ કોલોની શેરી નંબર-૧
-જીતેન્દ્રભાઇ પ્રેમજીભાઇ ગોહીલ જાતે પ્રજાપતી-ધંધો-મિસ્ત્રીકામ રહે.નવાગામધેડ, ખડખડનગર
-નીતીનભાઇ હીરાલાલ ભુવા-ધંધો નિવૃત રહે. સાધના કોલોની બ્લોક નંબર એમ-૧૭ રૂમ નંબર ૨૬૯૭
-પ્રકાશભાઇ છેલભાઇ ત્રીવેદી, ધંધો નિવૃત રહે. રામેશ્વરનગર કે.પી.શાહ ની વાડી
-પ્રભુલાલ જેન્તીલાલ જેઠવા-ધંધો નિવૃત રહે. પટેલ કોલોની શેરી નંબર-૯ રોડ નંબર-૩ આગમન એપાર્ટમેન્ટ
-ભરતભાઇ જેન્તીલાલ ત્રીવેદી- ધંધો નિવૃત રહે. ગ્રીન સીટી શેરી નબર-૧૦ રણજીતસાગર રોડ
-હરેશભાઇ વીઠલભાઇ પટેલ,ધંધો પ્રા.નોકરી રહે.અંતરીક્ષ રેસીડેન્સી બ્લોક નંબર સી/૫૦૨, દીગજામ સર્કલ