• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, July 2, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

શિક્ષક વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે મોબાઈલમાં બીભત્સ ક્લીપો બતાવતો…

My Samachar by My Samachar
July 24, 2019
in ભાવનગર
Reading Time: 1 min read
A A
શિક્ષક વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે મોબાઈલમાં બીભત્સ ક્લીપો બતાવતો…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-ભાવનગર:

કેટલાક શિક્ષકો એવા હોય છે,જે ગુરુ અને શિષ્યના સબંધને શર્મસાર કરતાં હોય છે,હજુ તો હમણાની જ વાત છે કે વડોદરાની એક ફિઝીયોથેરાપી કોલેજનો પ્રોફેસર વિદ્યાર્થીનીઓ સાથે ના કરવા જોઈતા સંવાદ કરવાનો મામલો ભારે ગરમાયો હતો,ત્યાં જ ભાવનગર શહેરની સરકારી શાળાના શિક્ષકની નફટાઈ સામે આવી છે,વિદ્યાર્થીનીઓને મોબાઈલમાં બિભત્સ વિડીયો ક્લિપ બતાવી  અને તેમની સાથે શારીરિક અડપલા કર્યાના આક્ષેપ સાથે વાલીઓએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે આ લંપટ શિક્ષકની ધરપકડ કરી છે,

ભાવનગર શહેરના મામાકોઠા રોડ પર આવેલ સરકારી અંબિકા શાળાના દિશાંત મકવાણા નામના એક શિક્ષક તેમની કલાસની કેટલીક બાળકીઓને મોબાઈલમાં બિભત્સ વીડિયો બતાવ્યા  બાદ તેની સાથે શારીરિક છેડછાડ કરતો હતો.આટલુ જ નહી આ શિક્ષક વિદ્યાર્થીનીને ધમકાવતો હતો કે, આ અંગે જો કોઈને કહેશે તો નાપાસ કરવાની અને શાળામાંથી કાઢી મુકવાની ધમકીઓ આપતો હતો.આ સમગ્ર મામલો વાલીઓ સમક્ષ આવતા હોબાળો મચી જવા પામ્યો હતો,અને શિક્ષક સામેનો આ મામલો પોલીસમા પહોચતા પોલીસે શિક્ષકને ઝડપી પાડ્યો છે,

SendShareTweetShare

Join Us on Social

Recent News

3 નાયબ મામલતદારને એક બિલ્ડરે પોતાની ઓફિસે બોલાવ્યા ! અને પછી જે થયું…

3 નાયબ મામલતદારને એક બિલ્ડરે પોતાની ઓફિસે બોલાવ્યા ! અને પછી જે થયું…

July 2, 2025
ઉદ્યોગોએ ગંદા પાણીને શુદ્ધ કરી ફરી ઉપયોગ કરવાની આદત પાડવી પડશે…

જામનગર : ઝેરી પાણીના અયોગ્ય નિકાલ બાબતે વધુ 3 ઉદ્યોગને નોટિસ..

July 2, 2025
જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

July 2, 2025
આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

July 2, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

3 નાયબ મામલતદારને એક બિલ્ડરે પોતાની ઓફિસે બોલાવ્યા ! અને પછી જે થયું…

3 નાયબ મામલતદારને એક બિલ્ડરે પોતાની ઓફિસે બોલાવ્યા ! અને પછી જે થયું…

July 2, 2025
ઉદ્યોગોએ ગંદા પાણીને શુદ્ધ કરી ફરી ઉપયોગ કરવાની આદત પાડવી પડશે…

જામનગર : ઝેરી પાણીના અયોગ્ય નિકાલ બાબતે વધુ 3 ઉદ્યોગને નોટિસ..

July 2, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®