• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 28, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

રાજયના પ્રથમ આઇલેન્ડ પોલીસ સ્ટેશન બેટ દ્વારકાનું લોકાર્પણ

આ સ્થળ પાકિસ્તાનથી પણ સૌથી નજીક દરીયાઇ સીમા ધરાવતો પ્રદેશ છે. જેથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ

My Samachar by My Samachar
March 12, 2024
in દેવભૂમિ દ્વારકા, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
રાજયના પ્રથમ આઇલેન્ડ પોલીસ સ્ટેશન બેટ દ્વારકાનું લોકાર્પણ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

બેટ દ્વારકા એ ચોતરફથી દરીયાઇ વિસ્તાર ધરાવતો ટાપુ છે. ધાર્મિક દ્રષ્ટીએ જોઇએ તો આ સ્થળે ભગવાનશ્રી દ્વારકાધીશનુ નિવાસ સ્થાન પણ આવેલ છે. એટલે આ પ્રદેશ ધાર્મિક આસ્થાના કેન્દ્રની સાથોસાથ પર્યટક સ્થળ તરીકે પણ ખૂબ જ પ્રસિધ્ધ છે.આ સ્થળ ભૂતકાળથી ધાર્મિક તેમજ પર્યટકની દ્રષ્ટિએ પ્રસિધ્ધ હોવાથી સમગ્ર ભારતભરમાંથી મોટી સંખ્યામાં પર્યટકો સહિત અનેક ધાર્મિક આસ્થા ધરાવતા શ્રધ્ધાળુઓ દર્શનાર્થે પધારતા હોય છે. તાજેતરમાં જ વડાપ્રધાન દ્વારા હજારો વર્ષો બાદ જમીનથી જમીનને સાંકળતો ઓખાથી બેટ દ્વારકાને જોડતો અતિમહત્વનો એવો સુદર્શન બ્રીજ તૈયાર કરાવી તેને ખૂલ્લો મુકવામાં આવેલ છે. જેથી હાલની તેમજ ભવિષ્યની દ્રષ્ટિએ આ સ્થળે વિશાળ પ્રમાણમાં દર્શનાર્થીઓ તથા પર્યટકો ઘસારો રહેનાર છે.

સાથો- સાથ આ સ્થળ પાકિસ્તાનથી પણ સૌથી નજીક દરીયાઇ સીમા ધરાવતો પ્રદેશ છે. જેથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ સ્થળનુ મહાત્મય ખૂબ જ વધારે થઇ ગયેલ છે. આ સમગ્ર પરીસ્થિતિને ધ્યાને લઇ તેની મહત્વતાને ગંભીરતાથી સમજી ગુજરાત રાજયના મુખ્યમંત્રી તથા ગૃહરાજયમંત્રી દ્વારા નિર્ણય લઇ બેટ દ્વારકા ખાતે એક અલગથી ગુજરાત રાજયનુ પ્રથમ એવુ આઇલેન્ડ પોલીસ સ્ટેશન મંજુર કરવામા આવેલ છે. જેનુ દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા અન્ય રાજકીય તથા સ્થાનિક આગેવાનોના વરદ હસ્તે તથા ઉપસ્થિતિમા લોકાર્પણ કરવામાં આવેલ છે.

રાજય સરકારના નિર્ણયને ગંભીરતાથી લઇ રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા આ અધતન સુવિધા ધરાવતા પોલીસ સ્ટેશનમાં બેટ દ્વારકા ખાતે પધારતા શ્રધ્ધાળુઓ તેમજ પર્યટકોને કોઇ યાતના કે મુશ્કેલીનો ભોગ ન બનવુ પડે તેમજ આ વિસ્તારમાં કાયમી રીતે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી બેટ દ્વારકા પોલીસ સ્ટેશનમાં બાયનોકયુલર, ડ્રોન સર્વેલન્સ સીસ્ટમ, સેન્ડ બાઇક (એટીવી), થીડી મેપીંગ જેવી આધુનિક ટેક્નોલોજીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

જેનાથી આ વિસ્તારમાં સુગમ રીતેની ટ્રાફીક વ્યવસ્થાની જાળવણી, ક્રાઉડ કંટ્રોલ, ડ્રગ્સ ગતિવિધ ઉપર નિયંત્રણ, રાષ્ટ્ર વિરોધી તત્વો ઉપર નિયંત્રણ, ધાર્મિક યાત્રાળુને જરૂરી કાયદાકીય સગવડ, અનિષ્ટ તત્વો ઉપર કંટ્રોલ, વન્ય જીવ સૃષ્ટિનું રક્ષણ તેમજ દરીયાઇ સુરક્ષા જેમાં ખાસ કરીને મંદીર તથા લોકોના જાનમાલની સુરક્ષાની પુરતી સગવડ ઉપલબ્ધ રહેશે. સાથોસાથ સ્થાનિક રહીશો માટે પણ તેઓની સાથે થઇ રહેલ અન્યાય બાબતે તેઓને હવે ઓખા મરીન પોલીસ સ્ટેશન સુધી દુર જવુ નહી પડે અને સ્થાનિક કક્ષાએથી જ તેઓને પુરતો ન્યાય મળી રહેશે. આ રીતે પોલીસ પ્રજા નજીક જઇ તેઓના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ લાવી એક સાચા મિત્ર તરીકે પોતાની ફરજ અદા કરી શકશે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®