• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, August 25, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

લોકડાઉનમા અન્ય રાજ્યમાં ફસાયેલા લોકો માટે સરકાર આગળ આવી 

My Samachar by My Samachar
April 30, 2020
in ગાંધીનગર
Reading Time: 1 min read
A A
લોકડાઉનમા અન્ય રાજ્યમાં ફસાયેલા લોકો માટે સરકાર આગળ આવી 
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-ગાંધીનગર:

ગુજરાતમાં અલગ-અલગ શહેરોમાં લોકડાઉન દરમિયાન ફસાયેલા અન્ય રાજ્યના લોકોને તેમના વતન પહોંચાડવા માટે તેમજ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પરત આવનારા લોકો માટે રાજ્ય સરકાર દ્વારા 8 I.P.S અને I.A.S. નિયુક્તિ કરવામાં આવી છે, આ અધિકારીઓ ગુજરાતમાં ફસાયેલા ઓરિસ્સા બંગાળ મધ્ય પ્રદેશ રાજસ્થાન સહિતના લોકોને તેમના વતન પરત જવા માટેની તેમજ અન્ય રાજ્યોમાં ફસાયેલા હોય તેમને ગુજરાતમાં આવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે, આ કાર્યવાહી આગામી 10 થી 15  દિવસમાં પૂર્ણ કરવામાં આવનાર હોવાથી કોઈપણ રાજ્યના ફસાયેલા લોકોએ ભાગદોડ કર્યા વગર જે તે કલેકટરને ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું,

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જે તે જિલ્લાના કલેકટર દ્વારા વેબ પોર્ટલ જાહેર કરવામાં આવશે તેમાં દરેક અરજદારોએ તેમની અરજી કરવાની રહેશે જો અરજદાર ને શરદી તાવ કે અન્ય કોઈ બીમારી હશે તો તેવા અરજદારોને પરત જવા દેવામાં નહીં આવે માત્ર કોઈપણ પ્રકારના રોગના લક્ષણ દેખાય નહીં તેવા લોકોને જ વતન જવા માટેની કાર્યવાહી હાથ ધરાશે

સાથો- સાથ અરજદારે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પોતાના દ્વારા કે ગ્રુપ દ્વારા કરવાની રહેશે અને જે વાહનમાં જવાના હોય તેની સંપૂર્ણ માહિતી અરજીમાં દર્શાવવાની રહેશે અંતમાં તેઓએ જણાવ્યું હતું કે અન્ય રાજયોમાંથી 2420 લોકો ગુજરાતમાં પરત આવી ચૂક્યા છે અને આ અંગે કોઈપણ પ્રકારની પૂછપરછ કે ફરિયાદ હોય તો તેવા લોકોએ 1070 નંબરના ફોન પર જણાવવાની રહેશે આ તમામ પ્રક્રિયા માટે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા I.A.S.  અને I.P.S ઓફિસર કોઈપણ અરજદારને તકલીફ કે મુશ્કેલી ઉભી ન થાય તેની ખાસ કાળજી રાખશે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

વધુ એક દુર્ઘટના : જામનગરમાં દીવાલ ધસી પડતાં ઘવાયેલા યુવાનનું મોત !

વધુ એક દુર્ઘટના : જામનગરમાં દીવાલ ધસી પડતાં ઘવાયેલા યુવાનનું મોત !

August 25, 2025
વોટર ચાર્જીસ દરરોજનો તો પાણી પણ દૈનિક આપો:જન જાગૃતિ અભિયાન સમિતિ

જામનગર જિલ્લાના 25 પૈકી 9 ડેમ 100 ટકા ભરાઈ ગયા..

August 25, 2025
હાલારના બંને જિલ્લાઓમાં સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ…

વધુ એક રાઉન્ડ : જામનગર જિલ્લામાં 3 ઈંચ સુધીનો વરસાદ…

August 25, 2025
જામનગર : દર 24 કલાકમાં 50 લોકોને કૂતરાં બટકાં ભરી લ્યે છે…

રખડતાં શ્વાન : જામનગરથી માંડી છેક સુપ્રિમ કોર્ટ સુધી ચર્ચાઓ…

August 23, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

વધુ એક દુર્ઘટના : જામનગરમાં દીવાલ ધસી પડતાં ઘવાયેલા યુવાનનું મોત !

વધુ એક દુર્ઘટના : જામનગરમાં દીવાલ ધસી પડતાં ઘવાયેલા યુવાનનું મોત !

August 25, 2025
વોટર ચાર્જીસ દરરોજનો તો પાણી પણ દૈનિક આપો:જન જાગૃતિ અભિયાન સમિતિ

જામનગર જિલ્લાના 25 પૈકી 9 ડેમ 100 ટકા ભરાઈ ગયા..

August 25, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®