• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 27, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

નકલી માર્કશીટ ને આધારે વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

My Samachar by My Samachar
March 25, 2022
in આણંદ
Reading Time: 1 min read
A A
નકલી માર્કશીટ ને આધારે વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

My samachar.in:આણંદ

આણંદ જીલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ DYSP બી.ડી.જાડેજા આણંદ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ મથક આણંદનાઓને મળેલ બાતમી આધારે આણંદ નવા બસ સ્ટેશન પાસે આવેલ યોગી આર્કેડમાં આવેલ ક્રિશા ઓવરસીસ નામની ઓફીસમાં હ્યુમન તથા ટેકનીકલ ઇન્ટેલીજન્ટની મદદથી રેઇડ કરતા ડુપ્લીકેટ માર્કશીટો મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સીટી અજમેર રાજસ્થાન22-માર્કશીટો, માધ્યમિક શિક્ષા બોર્ડ રાજસ્થાન 07-માર્કશીટો, સનરાઇઝ યુનિવર્સીટી રાજસ્થાન 06-માર્કશીટો,રાષ્ટ્રીય મુકત વિધાલયી શિક્ષા સંસ્થાન 02-માર્કશીટ એમ (કુલ-37)ડુપ્લીકેટ માર્કશીટો ડીજીટલ સિગ્નેચર તથા ખોટા સહીસિક્કા વાળી ખોટા બનાવટી શૈક્ષણિક દસ્તાવેજો બનાવેલ માર્કશીટો તથા ડીગ્રીઓ મળી આવતા સાયબર ક્રાઇમ પોલીસ મથકે IPC કલમ 406,420,465,468,114 તથા IT Act. કલમ 66(C), 66(D) મુજબના કામના ફરીયાદી અનુપ રાજેન્દ્રકુમાર પટેલની ફરીયાદ લઇ ગુનો દાખલ કરી કુલ-02 આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે,

 

ઝડપાયેલા નયનકુમાર અરવિંદભાઇ પટેલ અને  નવીનકુમાર ભીમસેન સિંગ પાસેથી પોલીસે ડુપ્લીકેટ માર્કશીટ ઉપરાંત ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ, કોમ્પ્યુટર સીસ્ટમ, ટેબ્લેટ, મોબાઇલ નંગ–04, કલર પિન્ટર સાદો પિન્ટર, હાર્ડ ડિસ્ક, સ્ટેમ્પ પેઇડ–12 પેન ડ્રાઇવ–01, સહીત મુદ્દામાલ કુલ રૂ.1,19,700/- કરી પૂછપરછ કરતા પકડાયેલ આરોપીઓ વિદેશમાં મોકલવા ડીજીટલ સિગ્નેચર તથા ખોટા સહી સિક્કા વાળા ખોટા બનાવટી શૈક્ષણિક દસ્તાવેજ માર્કશીટ તથા ડીગ્રી બનાવી એડવાન્સમાં પૈસા પડાવી વિદેશ નહિ મોકલી તેમજ પૈસા પરત નહિ આપી વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

જામનગરની જીજી હોસ્પિ.ના ઉચાપત આરોપીને ‘ચૂપચાપ’ જેલ સુધી પહોંચાડી દેવાયો !

June 27, 2025
જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®