Mysamachar.in-જામનગર:
જામનગર મનપાનો ફાયર વિભાગ આજે જાગ્યો અને ફાયર NOC ના લેનાર સરકારી શાળાને સીલ કરી દેવામાં આવી છે જામનગર શહેરની મધ્યમાં આવેલ વિભાજી સરકારે શાળાએ ફાયર NOC ના લીધું હોય આજે જામનગર મનપાની ફાયર ટીમ સહિતની ટીમો દ્વારા આ શાળાને સીલ કરી દેવામાં આવી છે, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર પાંડિયનના જણાવ્યા પ્રમાણે હવે જામનગર શહેરમાં કોઈ ઈમારત ફાયર NOC વિહોણી નથી તેવો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે.






