Mysamachar.in-રાજકોટ:
રાજકોટ-ગોંડલ હાઇવે નજીક મગફળીના ગોડાઉનમાં ભીષણ આગના સમાચાર મળી રહ્યા છે,મળતી વિગતો મુજબ ભરૂણી ટોલ નાકા પાસે મગફળીના એક પ્રાઈવેટ ગોડાઉનમાં આગની ઘટના બનતા ફાયરબ્રીગેડની ટીમ ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાલમાં પણ કરી રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.