• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 29, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

દેવભૂમિ દ્વારકા:જિલ્લામાં 2 વિધાનસભા, 652 મતદાન મથકો અને 5.94 લાખ મતદારો

My Samachar by My Samachar
November 4, 2022
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
દેવભૂમિ દ્વારકા:જિલ્લામાં 2 વિધાનસભા, 652 મતદાન મથકો અને 5.94 લાખ મતદારો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગતરોજ ગુજરાત રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 81 – ખંભાળિયા વિધાનસભા મતદાર વિભાગ અને 82 – દ્વારકા વિધાનસભા મતદાર વિભાગનો સમાવેશ થાય છે. આગામી વિધાસભા સામાન્ય ચુંટણી અંતર્ગત મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું.

જિલ્લાના મુખ્ય ચુંટણી અધિકારીએ વિગતો આપતા જણાવ્યું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ ફેઝમાં એટલે કે તા. 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે. તા. 10 ઓક્ટોબર અંતિત મતદારોમાં જિલ્લામાં કુલ 5,94,216 મતદારો નોંધાયા છે. જેમાં 17,507 યુવા મતદારો છે. અને 80 વર્ષથી વધુના 12,783 મતદારો નોંધાયા છે.

મતદાન મથકો અંગેની વિગતો આપતા તેમણે જણાવ્યું કે, જિલ્લામાં કુલ 652 મતદાન મથકો છે. સખી મતદાન મથકોની સંખ્યા 14, પી.ડબલ્યુ.ડી. દ્વારા સંચાલિત મતદાન મથકોની સંખ્યા 2, આદર્શ મતદાન મથકોની સંખ્યા 2, યુવા દ્વારા સંચાલિત મતદાન મથકોની સંખ્યા 1 અને ઈકો ફ્રેન્ડલી મતદાન મથકોની સંખ્યા 2 છે. આ ઉપરાંત ચૂંટણી પંચની સૂચના મુજબ 652 મતદાન મથકો પૈકી 328 મતદાન મથકો ખાતે વેબકાસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.  અને મતદાનના દિવસે મતદાન મથકની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે.જિલ્લામાં દરેક મતદાન મથકો ખાતે મતદારોને જરૂરી માહિતી પૂરી પાડવા માટે વોટર આસિસ્ટન્સ બુથ ઊભા કરી, આ બુથ પર બીએલઓની નિમણુક કરી મતદારોને સુવિધા પૂરી પાડવામાં આવશે.

જિલ્લામાં આદર્શ આંચારસંહિતાના અમલીકરણ માટે નોડલ ઓફિસરની પણ નિમણુક કરવામાં આવી છે. આગામી મતદાનના દિવસે તમામ મતદારો મતદાન કરે તે માટે અપીલ પણ કરવામાં આવી હતી.આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેય, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, ડી.આર.ડી.એ. નિયામક જે.આર. પરમાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા ઉપસ્થિત રહ્યા હતા.

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®