• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, May 30, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

બંધ મકાનોને બનાવતા ટાર્ગેટ, ખંભાળિયા અને ભાટિયા સહીત થયેલ ઘરફોડ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલાયો

My Samachar by My Samachar
May 19, 2022
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
બંધ મકાનોને બનાવતા ટાર્ગેટ, ખંભાળિયા અને ભાટિયા સહીત  થયેલ ઘરફોડ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલાયો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તેમજ કલ્યાણપુર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વધતા જતા ચોરી અંગેના બનાવ સંદર્ભે એલસીબીએ નક્કર કાર્યવાહી કરી, સીસીટીવી કેમેરા તેમજ લોકેશન સહિતના અંકોડાઓ મેળવી અને ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલા 3 શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં રીઢા ગુનેગાર સહિતની આ તસ્કર ત્રિપુટીની મુદ્દામાલ સાથે અટકાયત કરી, અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.કલ્યાણપુર તાલુકાના ભાટિયા તથા ખંભાળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન ચોરી અંગેના વિવિધ બનાવો નોંધાયા હતા. આના અનુસંધાને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સુચના મુજબ જિલ્લા એલસીબી તથા સીસીટીવી કમાન્ડ કંટ્રોલ રૂમ તેમજ ચોરીના આસપાસના વિસ્તારોમાં બે ડઝન જેટલા લોકેશન પર રહેલા સીસીટીવી કેમેરાનો ડેટાબેઝ તૈયાર કરી આ ચોરીના બનાવોમાં સંડોવાયેલા શખ્સોની માહિતી એકત્ર કરવામાં આવી હતી.

જેમાં અવાર-જવર કરતા ચોક્કસ વાહનના નંબર પરથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગુનાશોધક શાખાના સ્ટાફને મળેલી ચોક્કસ માહિતીના આધારે કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામના પાટિયા પાસે ઉભેલા યોગેશ રામશંકર આરંભડીયા રહે. પોરબંદર, મુળ રહે-ભાટીયા, ઓસમાણ આમદ ઉઠાર  રહે. પોરબંદર અને વિશાલ પ્રવીણભાઈ સામાણી રહે. પોરબંદર નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.ઝડપાયેલા શખ્સોની આગવી ઢબે પુછપરછ કરવામાં આવતા આ શખ્સો દ્વારા ભાટિયા તેમજ ખંભાળિયામાં કરવામાં આવેલી ત્રણ ચોરીઓની કબુલાત આપી હતી. આ શખ્સો પાસેથી પોલીસે ચાર નંગ ટીવી, એક મોટરસાયકલ, સેટઅપ બોક્સ, લોખંડના પાઇપ, ત્રણ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 85,410 નો મુદ્દામાલ કબજે લીધો હતો.

આ તસ્કર ત્રિપુટી પૈકી યોગેશ આરંભડિયા તથા ઓસમાણ ઉઢાર દ્વારા ગત જાન્યુઆરી માસમાં ખંભાળિયા ટાઉન વિસ્તારમાં એક મકાનમાંથી ઘરફોડ ચોરી, ડિસેમ્બર માસમાં ભાટીયાની કૃષ્ણનગર સોસાયટીમાં ઉપરાંત જામનગર જિલ્લાના લાલપુર ખાતેના એક બંધ મકાનમાં તેમજ ભાટિયાના કૃષ્ણનગર સોસાયટીમાં અન્ય એક બંધ મકાનમાંથી તેલના ડબ્બા અને ચાના પેકેટ વિગેરેની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.આરોપી યોગેશ આરંભડિયા અનેક ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું તથા ચોક્કસ મોડેસ ઓપરેન્ડીથી રાત્રિના સમયમાં બંધ મકાનમાં ચોરી કરતો હોવાનું જાહેર થયું છે. આ તમામ શખ્સોની પોલીસે અટકાયત કરી, ચોરીના અન્ય ભેદ ઉકેલવા તથા આ શખ્સો સાથે અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે બાબતમાં પણ વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. જે.એમ.ચાવડા, પી.એસ.આઈ. એસ.વી. ગળચર, એફ.બી. ગગનીયા, એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, જયદેવસીંહ જાડેજા, વિપુલભાઈ ડાંગર, હેડ કોન્સ. મસરીભાઈ ભારવાડીયા, બોઘાભાઈ કેશરીયા, ગોવીંદભાઈ કરમુર, વિશ્ર્વદીપસીંહ જાડેજા, અરજણભાઈ આબંલીયા, મેહુલભાઇ રાઠોડ, કેતનભાઈ બડલ, સચીનભાઈ નકુમ, એ.એસ.આઈ. નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસીંહ ચુડાસમા, હસમુખભાઈ કટારા દ્વારા કરવામાં આવી હતી.

SendShareTweetShare

Join Us on Social

Recent News

પુન:હેતુફેરની જમીનો આ પદ્ધતિએ ફટાફટ ‘બિનખેતી’ થઈ જશે…

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ખેતીલોન ‘ખોટી’ થવાનું પ્રમાણ વધી રહ્યું છે..

May 30, 2025
કચરાનું કમઠાણ:દરખાસ્ત પેન્ડિંગ રહેવા બાબતે ચેરમેન કહે છે…

જામનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન મામલો આખરે, હાલ લટકી ગયો..!

May 30, 2025
PMJAY :અમદાવાદ જેવો (કુ)ખ્યાતિકાંડ જામનગરમાં સર્જાઈ એ પહેલાં…

રાજ્ય સરકારના અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને PMJAY યોજના સંદર્ભે માર્ગદર્શિકા

May 29, 2025

2 કેસ : પ્રિય પાત્રને પામવા, ઘોર પાપ કે અતિ ક્રૂર ઘાતકીપણું આચરવાની હદે જઈ શકે છે માણસ ! 

May 29, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

પુન:હેતુફેરની જમીનો આ પદ્ધતિએ ફટાફટ ‘બિનખેતી’ થઈ જશે…

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ખેતીલોન ‘ખોટી’ થવાનું પ્રમાણ વધી રહ્યું છે..

May 30, 2025
કચરાનું કમઠાણ:દરખાસ્ત પેન્ડિંગ રહેવા બાબતે ચેરમેન કહે છે…

જામનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન મામલો આખરે, હાલ લટકી ગયો..!

May 30, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®