• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, June 5, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કરોડોની બોકસાઈટ ચોરી થાય અને પકડાઈ માત્ર લાખોની..!

My Samachar by My Samachar
June 7, 2021
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કરોડોની બોકસાઈટ ચોરી થાય અને પકડાઈ માત્ર લાખોની..!
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા આમ તો આખો જીલ્લો જ્યાંથી ખનીજ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે તે અને તેમાં પણ કલ્યાણપુર તાલુકો ખાસ કરીને બોકસાઈટ સાથે ખનીજ ચોરી માટે છેલ્લા ઘણા વર્ષોથી કુખ્યાત બની રહ્યો છે. આ વિસ્તારમાં અગાઉ અનેક વખત મોટાપાયે ખનીજચોરી પ્રકાશમાં આવી છે. એવામાં જાણકારો તો ત્યાં સુધી કહે છે કે અહી વર્ષે દહાડે કરોડોની ખનીજચોરી થઈ જાય છે તેની સામે ખાણખનીજ વિભાગ સહિતનું તંત્ર માત્ર કહેવાતી કેટલીક ખનીજચોરી જેમાં રીક્વેસ્ટ રેઇડ જેવું કરીને સંતોષ માની લે છે, બાકી તંત્ર ધારે તો અહી રાજ્યની સૌથી મોટી ખનીજચોરીના રેકેટના પર્દાફાશ થઇ શકે તેમ છે.. પણ ધારે તો..! આ વિસ્તાર માટે એવું પણ કેહવાય છે કે કેટલાક સ્થાનિક રાજકીય આગેવાનો પણ આ ખનીજચોરીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ખુબ રસ લે છે, માટે જ મેદાન મોકળું છે અને “સૌનો સાથ સૌનો વિકાસ” છે. તેવું ચર્ચાય છે.

તાજેતરમાં જ કલ્યાણપુર તાલુકાના મેવાસા પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ને ચોક્કસ બાતમીના આધારે એક ખાનગી કંપનીના સર્વે નંબરની લીઝવાળી જગ્યામાં બોકસાઈટનો મોટો જથ્થો હોવાથી સ્ટાફ દ્વારા દરોડાની કાર્યવાહી કરી, આ સ્થળે દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામના સ્ટોક યાર્ડમાં કોઈપણ રોયલ્ટી, પાસ કે ખનીજ વિભાગની મંજૂરી વગર બોકસાઈટની હેરાફેરી થઈ રહી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી એલ.સી.બી.ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં મેવાસા ગામની કોઠારીયા સીમમાં કંપની વિસ્તારમાંથી ટ્રક નંબર જી.જે. 37 ટી. 9324માં લઈ જવાતા બોકસાઈટ સાથેના ટ્રકને અટકાવી ટ્રકના ચાલક કાનજી પરબત ખાણધર (ઉ.વ. 24, રહે. જામ ગઢકા, તા. કલ્યાણપુર વારા) પાસે આ અંગે કોઇ આધાર પુરાવો મળી આવ્યો ન હતો.

આટલું જ નહીં, આ કાર્યવાહી દરમ્યાન અન્ય ખાલી પડેલા ટ્રક નંબર G.J. 10 X. 8800 તથા G.J. 10 X. 5300 નંબરના જેસીબી મશીન પણ આ સ્થળે મળી આવતા ટ્રક માલિક હાર્દિક ભીમશીભાઈ ગાધેરના જણાવાયા મુજબ જેસીબી મારફતે ગેરકાયદે રીતે બોક્સાઇડ ભરી અને રાણ ગામની સીમમાં દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝના સ્ટોક યાર્ડમાં ફેરો કરવામાં આવ્યો હતો. આથી એલ.સી.બી. પોલીસે તાકીદે ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઇઝર એચ.જી. પ્રજાપતિ તથા સર્વેયર આર.બી. ગરસાણીયા તથા સ્ટાફને બોલાવી, સ્થળ તપાસણી કરાવતા આશરે રૂપિયા 35 લાખની કિંમતના ત્રણ હજાર મેટ્રિક ટન બોકસાઈટનો જથ્થો તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન રૂપિયા દસ લાખની કિંમતનો 9324 નંબરનો ટ્રક તથા તેમાં રહેલો રૂપિયા 90 હજારની કિંમતનો 18 મેટ્રિક ટન બોકસાઈટ, રૂપિયા પાંચ લાખની કિંમતનો 8800 નંબરનો દસ વ્હીલ વાળો અન્ય એક ટ્રક તથા રૂ. 14 લાખની કિંમતનું 5300 નંબરનું જે.સી.બી. મળી કુલ રૂ. 29 લાખના વાહનો પણ કબજે લેવામાં આવ્યા છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

વર્ષે 7 લાખ લોકોની સેવાઓ કરતી GG હોસ્પિટલ ખુદ રામભરોસે  !! 

જામનગર ‘જીજી’નું ઉચાપત પ્રકરણ: હજારેક કર્મચારીઓના હિસાબોની તપાસ..!

June 4, 2025
અંગૂઠાછાપ બચી જાય અને ભણેલાંઓ ભેરવાઈ જાય તે છે સાઈબર ક્રાઈમ

રાજ્યના આ મહાનગરની વેબસાઈટ હેક !!

June 4, 2025
આરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ સહીત તમામ બાબતોની સમીક્ષા અને મૂલ્યાંકન હવે એક જ સ્થળેથી

આરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ સહીત તમામ બાબતોની સમીક્ષા અને મૂલ્યાંકન હવે એક જ સ્થળેથી

June 4, 2025
ખેડૂતોને દિવસે વીજળીને લઈને મુખ્યમંત્રી કૃષિ મહોત્સવના મંચ પરથી જ બોલ્યા કે…

7મી એ જામનગરમાં 60 મિનિટમાં રૂ. 430 કરોડના ખાતમુહૂર્ત-લોકાર્પણ…

June 4, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

વર્ષે 7 લાખ લોકોની સેવાઓ કરતી GG હોસ્પિટલ ખુદ રામભરોસે  !! 

જામનગર ‘જીજી’નું ઉચાપત પ્રકરણ: હજારેક કર્મચારીઓના હિસાબોની તપાસ..!

June 4, 2025
અંગૂઠાછાપ બચી જાય અને ભણેલાંઓ ભેરવાઈ જાય તે છે સાઈબર ક્રાઈમ

રાજ્યના આ મહાનગરની વેબસાઈટ હેક !!

June 4, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®