Mysamachar.in-જામનગર:
કોંગ્રેસે વધુ કેટલાક ઉમેદવારો જાહેરાત કરી છે, જેમાં જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની સામે કોંગ્રેસ પક્ષે મુળુ કંડોરીયાની પસંદગી કરી છે,
આમ જામનગર લોકસભા બેઠક પર વધુ એક વખત બંને પક્ષોએ આહીર જ્ઞાતીના ઉમેદવાર પર પસંગીનો કળશ ધોળ્યો છે, ત્યારે જ્ઞાતીગત સમીકરણો ક્યા ઉમેદવારને કેટલા ફળશે તે મતદાતાઓ ૨૩ એપ્રિલના રોજ સુનિશ્ચિત કરશે.


જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.