• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, June 24, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગરમાં કોંગો ફીવરનો કેસ: આધેડનો ભોગ લેવાઈ ગયો…

શહેરમાં પાંચ વર્ષ બાદ ફરી એક વખત આ રોગનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ....

My Samachar by My Samachar
January 28, 2025
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
જામનગરમાં કોંગો ફીવરનો કેસ: આધેડનો ભોગ લેવાઈ ગયો…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

પશુઓમાંથી માણસમાં ફેલાતા કોંગો ફીવર નામના રોગનો એક કેસ જામનગર શહેરમાં નોંધાતા અને આ દર્દીનું મૃત્યુ થતાં શહેર જિલ્લાના આરોગ્ય સત્તાવાળાઓ એલર્ટ થયા છે. જો કે વર્ષો બાદ શહેરમાં આ કેસ નોંધાયો અને આ કોઈ ચેપી કે વાયરલ રોગ ન હોય, ચિંતાનું કોઇ કારણ નથી. હોસ્પિટલ સત્તાવાળાઓએ આ જાણકારીને સમર્થન આપ્યું છે.

જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીકના એક વિસ્તારમાં રહેતાં 50 વર્ષના એક આધેડ ગત 21 જાન્યુઆરીએ જામનગર જીજી હોસ્પીટલમાં દાખલ થયા હતા, જેમને કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો હતા એવી જાણકારીઓ ધ્યાન પર આવ્યા બાદ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા આ દર્દીનો એક રિપોર્ટ પુણે ખાતે કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટ જણાવે છે કે, આ દર્દીને કોંગો ફીવર રોગ લાગુ પડ્યો હતો. આ રિપોર્ટ પોઝિટીવ આવ્યો એ અગાઉ ગઈકાલે આ દર્દીનું મોત થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં આજથી આશરે પાંચ વર્ષ અગાઉ કોંગો ફીવરનો કેસ નોંધાયેલો, પાંચ વર્ષ બાદ ફરી આ રોગે જામનગરમાં દેખા દીધી છે.તેવી માહિતી જામનગર મેડીકલ કોલેજના એડીશનલ ડીન ડો.એસ.એસ.ચેટરજીએ આપી હતી.

કોંગો ફીવર રોગ અંગે આ પણ જાણો…

આ રોગ પશુમાંથી માણસમાં પ્રવેશે છે. પશુના શરીર પરની ઈતરડી મારફતે હનીમોરલ નામનો આ પરજીવી રોગનો વાહક બને છે. ગાય તથા ભેંસના પૂંછડામાં આ ઈતરડી જોવા મળતી હોય, આ રોગ પશુપાલકોમાં ખાસ કરીને જોવા મળે છે. આ રોગમાં તાવ આવે, માંસપેશીમાં દર્દ થાય, ચક્કર, માથા તથા પીઠનું દર્દ, આંખોમાં બળતરા અને ગળું બેસી જવું વગેરે લક્ષણો દર્દીમાં જોવા મળતા હોય છે.(પ્રતીકાત્મક તસ્વીર)

SendShareTweetShare

Join Us on Social

Recent News

‘મનરેગા’ બાદ હવે, ‘નલ સે જલ’માં કરોડોનું કૌભાંડ બહાર આવ્યું..!!

‘મનરેગા’ બાદ હવે, ‘નલ સે જલ’માં કરોડોનું કૌભાંડ બહાર આવ્યું..!!

June 24, 2025
જામનગર મર્ડર : છૂટાછેડા લેનાર પત્નીના મિત્રએ હત્યા કરી…

જામનગર મર્ડર : છૂટાછેડા લેનાર પત્નીના મિત્રએ હત્યા કરી…

June 24, 2025
સુધારા ભલામણ: નાગરિકોના બધાં જ દસ્તાવેજ ડિજિ-લોકરમાં…

સુધારા ભલામણ: નાગરિકોના બધાં જ દસ્તાવેજ ડિજિ-લોકરમાં…

June 24, 2025
કામ મુજબ ભાવ : રૂ. 5 લાખની લાંચમાં 3 ઝડપાયા..

કામ મુજબ ભાવ : રૂ. 5 લાખની લાંચમાં 3 ઝડપાયા..

June 23, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

‘મનરેગા’ બાદ હવે, ‘નલ સે જલ’માં કરોડોનું કૌભાંડ બહાર આવ્યું..!!

‘મનરેગા’ બાદ હવે, ‘નલ સે જલ’માં કરોડોનું કૌભાંડ બહાર આવ્યું..!!

June 24, 2025
જામનગર મર્ડર : છૂટાછેડા લેનાર પત્નીના મિત્રએ હત્યા કરી…

જામનગર મર્ડર : છૂટાછેડા લેનાર પત્નીના મિત્રએ હત્યા કરી…

June 24, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®