Mysamachar.in- ગાંધીનગર:
આજે લોકસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે ગાંધીનગર “કમલમ” પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રભારી ઓમ માથુર, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સહિતના કોર ગ્રુપના સભ્યોની હાજરીમા આગામી લોકસભાની ચૂંટણી અને રાજ્યની ખાલી પડેલી ૪ બેઠકોની પેટા ચૂંટણી માટે સમીક્ષા બેઠકની સાથેસાથે કઈ રીતે ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો આગામી લોકસભાની ચૂંટણીમા કબજે કરી શકાય તે માટેની રણનીતિ પણ ઘડાઈ રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.


જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.