• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 20, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ભુજ BSF માં ફરજ બજાવતો જવાન પાકિસ્તાનને આપી રહ્યો હતો ગુપ્ત માહિતીઓ, ગુજરાત ATSને મળી માહિતી અને….

My Samachar by My Samachar
October 26, 2021
in કચ્છ
Reading Time: 1 min read
A A
ભુજ BSF માં ફરજ બજાવતો જવાન પાકિસ્તાનને આપી રહ્યો હતો  ગુપ્ત  માહિતીઓ, ગુજરાત  ATSને મળી માહિતી અને….
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-ભુજ:

ATSના અધિકારીઓને આધારભુત અને વિશ્વસનીય સુત્રો તરફથી હકીકત બાતમી મળેલ કે સજ્જાદ મોહમંદ ઇમ્તીયાઝ રહે.મુળ ગામ-સરૂલા તા.મંજાકોટ જી.રાજૌરી, જમ્મુ કાશ્મીરવાળો કે જે હાલમાં બી.એસ.એફ.બટાલીયન 74માં “એ” કંપનીમાં ગાંધીધામ કચ્છ ખાતે ફરજ બજાવે છે. તે બી.એસ.એફ.ની અતિ ગુપ્ત અને સંવેદનશીલ માહીતી પોતાના મોબાઇલ મારફતે પડોશી દુશ્મન દેશમાં મોકલે છે. અને તેના બદલામા પૈસા મેળવી દેશ વિરોધી પ્રવૃત્તી આચરી રહેલ છે.જે બાતમી અંગે ATSના એસ.પી. ઇમ્તીયાઝ શેખ સહિતની ટીમ દ્વારા ગુપ્ત ઇન્કવાયરી કરતા આ સજ્જાદ  ૨૦૧૨ મા બી.એસ.એફ.મા કોન્સ્ટેબલ તરીકે ભરતી થઈ જુલાઇ ૨૦૨૧ થી ગાંધીધામ ખાતે બટાલીયન 74 ની “એ” કંપનીમા ફરજ બજાવે છે. તેના મોબાઈલ નંબરનું કેફ મંગાવી ખરાઇ કરતા તે તેના નામે જ છે અને જેમા તેણે આઇ.ડી.પ્રુફ તરીકે તેનુ આધાર કાર્ડ આપેલ જેમા તેની જન્મ તારીખ 01/01/1992ની દર્શાવેલ હતી.

આ શખ્સે R.P.O. જમ્મુ ખાતેથી તેના નામનો ભારતીય પાસપોર્ટ નંબર H-9358314 નો કઢાવેલ, જેમા તેણે જન્મ તારીખ અંગે એફીડેવીટ કરેલ હતી. જેમા તેણે તેની જન્મ તારીખ 3001/1985 દર્શાવેલ હતી.આ પાસપોર્ટ દ્વારા તેણે તારીખ 01/12/2021 ના રોજ અટારી રેલ્વે સ્ટેશનથી સમજતા એક્ષપ્રેસ દ્વારા પાકીસ્તાનની મુસાફરી કરેલ હતી. અને પાકીસ્તાન ખાતે તા. ૦૧/૧૨/૨૦૧૧ થી તા.16/01/2012 સુધી 46 દિવસ રોકાયેલ હતો.આ શખ્સ જે બીજો ફોન નંબર પણ વાપરતો હતો. જેનો સી.ડી.આર. જોતા તે જે ફોનમા વપરાતુ હતુ તેના IMEI જોતા તારીખ 14/15/01/2021 દરમ્યાન આ ફોનમાં અન્ય સીમકાર્ડ વપરાયેલ હતુ.

આ સીમ સત્યગોપાલ ધોષ રહે. ઇન્દ્રનગર, ત્રિપુરાના નામે નોંધાયેલ હતુ, જેનો સી.ડી.આર. જોતા આ સીમકાર્ડ તારીખ 07/11/2020 ના રોજ એક્ટીવ થયેલ હતુ. અને તેમા કંપનીના 02 કોલ આવેલ હતા. અને તે તારીખ 07/08/09/11/2020 દરમ્યાન ઉપરોક્ત ફોનમા એક્ટીવ હતુ. તારીખ 10/11/2020 થી 25/12/2020 સુધી બંધ હતુ. અને 26/12/2020 થી એક્ટીવ થયેલ હતુ. તારીખ 15/01/2021ના રોજ આ સીમ એક્ટીવ થયેલ અને તેમા 12:38:51વાગે એક SMS પડેલ. જે વોટ્સએપનો OTP આવેલાનુ જણાયેલ. અને ત્યાર બાદથી આ ફોન બંધ છે.

આમ આ શખ્સે આ ફોન ઉપર OTP મેળવી પાકીસ્તાનમા આ OTP મોકલી વોટ્સએપ ચાલુ કરાવી તેના ઉપર ગુપ્ત માહીતી પોહચાડતો હતો. આ નંબર પર હાલમાં પણ વોટ્સેપ ચાલુ છે. તે પાકીસ્તાનમા કોઇ ઇસમ વાપરે છે. અને સજ્જાદ સાથે સંપર્કમા છે,આ સજ્જાદ ગુપ્ત માહીતી બદલ તેના ભાઇ વાજીદ તથા તેની સાથે નોકરી કરતા મિત્ર ઇકબાલ રશીદના ખાતામાં પૈસા જમા કરાવી મેળવતો હતો.ઉપરોક્ત અધીકારીઓએ આજરોજ ભુજ બી.એસ.એફ. સ્ટેશન હેડ ક્વાર્ટરમાં જઈ સજ્જાદને ઝડપી લીધેલ છે. તેની ઝડતી કરતા તેની પાસેથી કુલ બે મોબાઇલ સીમાકાર્ડ સાથેના તથા વધારાના બે સીમકાર્ડ મળી આવેલ છે, જે પંચો રૂબરૂ કબ્જે કરેલ છે. આગળની કાર્યવાહી ચાલુ છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

JMCના જનરલ બોર્ડ સભાખંડમાં મીડિયા વીડિયો રેકોર્ડિંગ સામે વાંધો શા માટે.?!

JMCના જનરલ બોર્ડ સભાખંડમાં મીડિયા વીડિયો રેકોર્ડિંગ સામે વાંધો શા માટે.?!

June 20, 2025
પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો,આ રીતે કર્યા હતા ચેડા..

ઓપરેશન ગંગાજળ : 2 પોલીસ ઈન્સ્પેક્ટરને ‘ઘરે’ બેસાડતી સરકાર..

June 20, 2025
જામનગર જિલ્લાની 187 ગ્રામ પંચાયતોમાં રવિવારે મતદાન…

જામનગર જિલ્લાની 187 ગ્રામ પંચાયતોમાં રવિવારે મતદાન…

June 20, 2025
ઓખા: અનઅધિકૃત રીતે બોટના રજીસ્ટ્રેશન અને કોલ લાયસન્સ દ્વારા રૂ. ત્રણ કરોડનું કૌભાંડ

ઓખા: અનઅધિકૃત રીતે બોટના રજીસ્ટ્રેશન અને કોલ લાયસન્સ દ્વારા રૂ. ત્રણ કરોડનું કૌભાંડ

June 20, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

JMCના જનરલ બોર્ડ સભાખંડમાં મીડિયા વીડિયો રેકોર્ડિંગ સામે વાંધો શા માટે.?!

JMCના જનરલ બોર્ડ સભાખંડમાં મીડિયા વીડિયો રેકોર્ડિંગ સામે વાંધો શા માટે.?!

June 20, 2025
પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો,આ રીતે કર્યા હતા ચેડા..

ઓપરેશન ગંગાજળ : 2 પોલીસ ઈન્સ્પેક્ટરને ‘ઘરે’ બેસાડતી સરકાર..

June 20, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®