ખેડુતને તાંત્રીક વિધીથી રૂપિયા બનાવી દેવાની લાલચ આપી 10 લાખની છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો
Mysamachar.in-જામનગર: એક વર્ષ પૂર્વે જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળામાં પોલીસ મથકમાં એક ખેડૂત પરિવાર સાથે તાંત્રિક વિધિથી પૈસા બનાવવાની લાલચ...