• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 27, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

કૃષિમંત્રી રાઘવજી પટેલની વિધાનસભા બેઠકનું સ્નેહમિલન યોજાયું, મંત્રી સંબોધનમાં બોલ્યા કે…

મંત્રી મુળુ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરીની પણ ઉપસ્થિતિ

My Samachar by My Samachar
December 2, 2024
in રાજકારણ
Reading Time: 1 min read
A A
કૃષિમંત્રી રાઘવજી પટેલની વિધાનસભા બેઠકનું સ્નેહમિલન યોજાયું, મંત્રી સંબોધનમાં બોલ્યા કે…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં સીનીયર મંત્રી તરીકેનું સ્થાન ધરાવતા અને ખેડૂત નેતા એવા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કૃષિ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ ના માત્ર જામનગર કે સૌરાષ્ટ્ર પણ રાજ્યના ખેડૂતોમાં એક અનોખું માન ધરાવે છે, તેવો તેમના વર્ષોના અનુભવ અને કોઠાસૂઝથી ખેડૂતોના હિતમાં સરકારમાંથી અગત્યના નિર્ણયો કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે જે બાબત પણ સર્વવિદિત છે.

દિપાવલી બાદ નૂતન વર્ષ નિમિતે સર્વે કાર્યકરોને શુભેચ્છા પાઠવવાની ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભાનું સ્નેહ મિલન ગત શનિવારે ખીજડીયા બાયપાસ ચોકડી ખાતે યોજવામાં આવેલ. આ સ્નેહમિલનમાં જામનગર (ગ્રામ્ય) વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, રાજયમાં કૃષીમંત્રીનું ગૌરવવંતુ સ્થાન શોભાવતા ખેડૂતપુત્ર રાઘવજીભાઈ પટેલે સૌ કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં ઠેબા ચોકડી પાસે ઓવરબ્રીજ મંજુર કરાયાનું જાહેર કરેલ, જેને સૌએ હર્ષથી વધાવી લીધેલ. આ ઉપરાંત રાઘવજીભાઈ પટેલે ખેડૂતોના પ્રશ્ને રાજય સરકાર સતત સજાગ હોવાનું જણાવી ઉમેરેલ કે કોઈ ખેડૂતોને ખાતરની તંગી નહીં રહે તેવો વિશ્વાસ આપેલ અને વિરોધપક્ષો દ્વારા ફેલાવેલ અફવામાં ન દોરાવા જણાવી કહેલ કે યુરીયાનો પુરતો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે.

સાંસદ પુનમબેન માડમે સ્નેહમિલન પ્રસંગે પ્રાસંગીક ઉદબોધનમાં જણાવેલ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જગાવેલ વિકાસ જયોત આપણા વિસ્તારમાં પણ સુપેરે પહોંચેલ છે તેમજ વિશ્વભરમાં ભારતનું નામ ઉચું થયેલું જણાવવા ઉપરાંત જિલ્લામાં સૌથી પહેલી વંદે ભારત ટ્રેન બઇલ પ્રધાનમંત્રીનો આભાર માનેલ અને સૌને અભિનંદન પાઠવેલ. જિલ્લા પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરાએ રાજય સરકારના વિકાસના કામો વર્ણવી જામનગર જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે થયેલ કામોની છણાવટ કરી સૌને શુભેચ્છાઓ પાઠવેલ. સ્નેહમિલન પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ મંત્રી કુમારપાલસિંહ રાણાએ પ્રાસંગીક ઉદબોધન કરેલ,

આ સ્નેહમિલનમાં જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેક પટવા, પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા, પ્રદેશ કારોબારી સભ્ય ડો. વિનોદ ભંડેરી, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમશી ચનીયારા, પ્રદેશ કિશાન મોરચાના મંત્રી સુરેશ વસરા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલ સદસ્યો, સરપંચો, બુથ સમિતિથી લઈ, જિલ્લા કક્ષાના કાર્યકરો, પદાધિકારીઓ, મોરચાના આગેવાનો સહિત લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, સતવારા સમાજના આગેવાન માવજીભાઈ વગેરે ઉપસ્થિત રહેલ. સમગ્ર વાતાવરણ વંદેમાતરમ અને ભારત માતાકી જયના જયઘોષથી ગુંજી ઉઠયું હતું. આ સ્નેહમિલનનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી દિલી ભોજાણીએ કરેલ હોવાનું મીડીયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

જામનગરની જીજી હોસ્પિ.ના ઉચાપત આરોપીને ‘ચૂપચાપ’ જેલ સુધી પહોંચાડી દેવાયો !

June 27, 2025
જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®