• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, June 24, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

હાલારમાં જંત્રીના સૂચિત દરો અવાસ્તવિક હોવા અંગે અરજીઓ..

 બંને જિલ્લામાં કલેક્ટર તંત્રને ઢગલાબંધ વાંધાસૂચનો મોકલાવતા નાગરિકો તથા બિલ્ડર્સ...

My Samachar by My Samachar
January 29, 2025
in જામનગર, દેવભૂમિ દ્વારકા, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
મુસદ્દારૂપ જંત્રી: 2 મહિનામાં સરકારને 11046 વાંધા સૂચનો મળ્યા
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

રાજ્ય સરકાર વધુ એક વખત જંત્રીદરો ઉંચા લઈ જવા તૈયારીઓ કરી રહી છે. આ માટે સરકારે સૂચિત જંત્રીદરો જાહેર કરેલાં છે જ અને સમગ્ર રાજ્યમાંથી, નાગરિકો તથા બિલ્ડર્સ પાસેથી આ બાબતે વાંધાસૂચન મંગાવેલા છે. વાંધાસૂચન ઓફલાઈન અને ઓનલાઈન આપી શકવા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી અને 20 જાન્યુઆરી સુધીમાં સરકારે લોકો પાસેથી વાંધાસૂચન મેળવી પણ લીધાં છે. વાંધાસૂચનમાં લોકોએ ઉહાપોહ મચાવી દીધો છે. સરકારને હજારો અરજીઓ મળી છે. હાલારીઓએ પણ ઘણાં બધાં વાંધાસૂચન મોકલી આપ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર શહેર સહિત સમગ્ર રાજ્યમાં શહેરી વિસ્તારોમાં સરકાર પ્રેરિત જંત્રીદરો બહુ ઉંચા રહ્યા હોય સમગ્ર રાજ્યમાં અગાઉ બિલ્ડર્સ તથા નાગરિકોએ વિરોધ વ્યક્ત કરેલો હતો. ત્યારબાદ આ અરજીઓ સરકારે મંગાવી તેમાં જાણવા મળેલ છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરકાર જંત્રીદર ઉંચા કરી નાંખવા ઈચ્છે છે, આથી લોકોએ ઢગલાબંધ વાંધાસૂચન મોકલી આપ્યા. જામનગર અને દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના લોકોએ પણ ઘણાં બધાં વાંધાસૂચન સરકારને મોકલ્યા છે.

રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો વાંધાસૂચન સરકારને પ્રાપ્ત થયા. લોકો રાડ પાડી ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 2 વાંધાસૂચન એવા મળેલ છે કે, અહીં અમુક વિસ્તારમાં સૂચિત જંત્રીદર ઓછા છે, વધારવા જોઈએ. તેની સામે 41 વાંધાસૂચન એવા છે કે, અહીં જંત્રીદર વધારે જાહેર થયા છે તે ઘટાડવા જોઈએ. જામનગર જિલ્લામાં પણ બે અરજીઓ કહે છે, ફલાણા વિસ્તારમાં જંત્રીદર ઓછા છે, વધારવા જોઈએ અને 116 વાંધાસૂચન એવા છે જેમાં જંત્રીદર વધારે છે, ઘટાડવા જોઈએ એવી માંગ થઇ છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

‘મનરેગા’ બાદ હવે, ‘નલ સે જલ’માં કરોડોનું કૌભાંડ બહાર આવ્યું..!!

‘મનરેગા’ બાદ હવે, ‘નલ સે જલ’માં કરોડોનું કૌભાંડ બહાર આવ્યું..!!

June 24, 2025
જામનગર મર્ડર : છૂટાછેડા લેનાર પત્નીના મિત્રએ હત્યા કરી…

જામનગર મર્ડર : છૂટાછેડા લેનાર પત્નીના મિત્રએ હત્યા કરી…

June 24, 2025
સુધારા ભલામણ: નાગરિકોના બધાં જ દસ્તાવેજ ડિજિ-લોકરમાં…

સુધારા ભલામણ: નાગરિકોના બધાં જ દસ્તાવેજ ડિજિ-લોકરમાં…

June 24, 2025
કામ મુજબ ભાવ : રૂ. 5 લાખની લાંચમાં 3 ઝડપાયા..

કામ મુજબ ભાવ : રૂ. 5 લાખની લાંચમાં 3 ઝડપાયા..

June 23, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

‘મનરેગા’ બાદ હવે, ‘નલ સે જલ’માં કરોડોનું કૌભાંડ બહાર આવ્યું..!!

‘મનરેગા’ બાદ હવે, ‘નલ સે જલ’માં કરોડોનું કૌભાંડ બહાર આવ્યું..!!

June 24, 2025
જામનગર મર્ડર : છૂટાછેડા લેનાર પત્નીના મિત્રએ હત્યા કરી…

જામનગર મર્ડર : છૂટાછેડા લેનાર પત્નીના મિત્રએ હત્યા કરી…

June 24, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®