Mysamachar.in-જામનગર:
જામનગર લાલપુર બાયપાસ નજીક આજે સવારે એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે,જેમાં એક બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક પર સવાર બે યુવાનો ટ્રેલર નીચે આવી ગયાનું CCTVમાં જોવા મળે છે,જો કે રામ રાખે તેને કોણ ચાખે તે કહાવત આ બંને યુવકો માટે સાર્થક થઈ ગઇ હોય તેમ બંને યુવાનોનો ચમત્કારિક બચાવ થયો હતો.અકસ્માતની પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે.CCTV જોવા ઉપર નો VIDEO ક્લીક કરો.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.