Mysamachar.in-જામનગર:
જે રીતે પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે જામનગરમાં વસવાટ કરતો એક સતવારા પરીવાર પોરબંદર જઈ રહ્યો હતો,ત્યારે લાલપુરના સણોસરી પાસેની ગોલાઈમા કાર પલ્ટી મારી જતા એક વ્યક્તિનુ ઘટના સ્થળે જ મોત નીપજયું છે જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.