• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, July 1, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોના મોબાઈલ નંબર મેળવી શખ્સ આ રીતે પડાવતો હતો નાણા

અનેક લોકોનું બુચ માર્યાની સાયબર ક્રાઇમ સમક્ષ આપી કેફીયત

My Samachar by My Samachar
April 23, 2025
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોના મોબાઈલ નંબર મેળવી શખ્સ આ રીતે પડાવતો હતો નાણા
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સણોસરી વિસ્તારમાં રહેતા એક ખેડૂતને ગત ડિસેમ્બર માસમાં એક આસામીએ ફોન કરીને તેમને ખેતીકામ માટે મજૂર મોકલવાનું કહીને રૂપિયા 26,870 ની રકમ ઓનલાઈન પડાવી લઈ અને છેતરપિંડી આચર્યાનો બનાવ અહીંના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રકરણના અનુસંધાને સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ગુનાના મૂળ સુધી પહોંચીને સમગ્ર નેટવર્કનો પર્દાફાસ કરવામાં આવ્યો હતો.

સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે દાહોદના લીમખેડા વિસ્તારમાંથી પંચમહાલ જિલ્લાના ચાંદપુર વિસ્તારમાં રહેતા અને વણાટકામ કરતા પુષ્પેન્દ્રકુમાર પ્રકાશભાઈ પટેલ નામના 27 વર્ષના શખ્સને દબોચી લઈ, ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

આ પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન જાહેર થયેલી વિગત મુજબ આઠ ધોરણ સુધી ભણેલો પુષ્પેન્દ્રકુમાર પટેલ છેલ્લા એક વર્ષથી જુદા જુદા ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોના મોબાઈલ નંબર મેળવી અને ખેતીકામ તેમજ કડિયા કામ માટે મજૂરો મોકલવાનું કહીને જે-તે આસામીઓને વિશ્વાસ અપાવવા માટે મજૂર તથા બસ કંડક્ટરની ખોટી ઓળખ આપી, મજૂરોના બસની ટિકિટનો ચાર્જ, જમવાનો ખર્ચ વિગેરે નામે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી લેતો હતો. ત્યાર બાદ આ સ્થળે મજૂરો નહીં મોકલી અને આયોજનબદ્ધ રીતે છેતરપિંડી આચરતો હતો.

આ રીતે આ શખ્સએ અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યાની કબુલાત પણ પોલીસ સમક્ષ આપી હતી. ઝડપાયેલા આ શખ્સ પાસેથી પોલીસે અલગ અલગ બેંકના નવ એટીએમ કાર્ડ, બે સીમકાર્ડ તેમજ એક મોબાઈલ ફોન કબજે કરી, આગળની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ. વી.કે. કોઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ: GPCBને કડક સૂચનાઓ આપતી હાઈકોર્ટ

જામનગરના ઉદ્યોગકારોને વધુ એક વખત કારમી પછડાટ, હાઈકોર્ટે કહ્યું કે…

July 1, 2025
કચરાનું વ્યવસ્થાપન : ગુજરાતની ખામીઓ ગણાવતું NGT

જામનગરનો કચરો:મેયર કશું કરી શકશે ? ગાંધીનગર ત્રેવડ દેખાડી શકશે ?!

July 1, 2025
જામનગરમાં પણ વિવાદ : ભાજપાના MLAનો પુત્ર સરકારી ‘આવાસ’નો લાભાર્થી..

જામનગરમાં પણ વિવાદ : ભાજપાના MLAનો પુત્ર સરકારી ‘આવાસ’નો લાભાર્થી..

July 1, 2025
2 લાખ પરત ના આપવા બંધ થઇ ગયેલ ખાતાનો ચેક આપ્યો, વેપારીને સજાનો હુકમ ફરમાવતી કોર્ટ

છૂટકારો : જામનગરની જીજી હોસ્પિટલના સેકસકાંડમાં આરોપી ‘નિર્દોષ’…

July 1, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ: GPCBને કડક સૂચનાઓ આપતી હાઈકોર્ટ

જામનગરના ઉદ્યોગકારોને વધુ એક વખત કારમી પછડાટ, હાઈકોર્ટે કહ્યું કે…

July 1, 2025
કચરાનું વ્યવસ્થાપન : ગુજરાતની ખામીઓ ગણાવતું NGT

જામનગરનો કચરો:મેયર કશું કરી શકશે ? ગાંધીનગર ત્રેવડ દેખાડી શકશે ?!

July 1, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®