• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 23, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો માટે ચેતવણી જાહેર કરાઈ

આ બે દિવસ આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ

My Samachar by My Samachar
January 31, 2025
in અમદાવાદ, ગુજરાત
Reading Time: 1 min read
A A
રાહતના સમાચાર : હાલ ગુજરાતમાં કયાંય હીટવેવ નહીં
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-અમદાવાદ:

હવામાન વિભાગ દ્વારા આગામી તા. ૨ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયમાં રાજ્યના ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. વાદળ છાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લેતા ખેડૂતો દ્વારા પાક રક્ષણ માટે તકેદારીના પગલા લેવામાં આવે તેવો ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.

ખેતી નિયામકની કચેરી દ્વારા સૂચવવામાં આવેલા અગમચેતીના પગલા નીચે મુજબ છે:

-કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક ધોરણે સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવો.

-પાકને ઢાંકીને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.

-જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો.

-ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો.

-APMCમાં પણ વેપારી અને ખેડૂતોએ આ બાબતની કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા

-APMCમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા અને આ સમયગાળા પૂરતી વેચાણ અર્થે પેદાશો APMCમાં લાવવાની ટાળવી

SendShareTweetShare

Join Us on Social

Recent News

કામ મુજબ ભાવ : રૂ. 5 લાખની લાંચમાં 3 ઝડપાયા..

કામ મુજબ ભાવ : રૂ. 5 લાખની લાંચમાં 3 ઝડપાયા..

June 23, 2025
પ્રેરક સફર: જામનગરના ડો. તૌસિફખાન પઠાણ એચ.જે.દોશી કોલેજના પ્રિન્સિપાલ બન્યા..

પ્રેરક સફર: જામનગરના ડો. તૌસિફખાન પઠાણ એચ.જે.દોશી કોલેજના પ્રિન્સિપાલ બન્યા..

June 23, 2025
જામનગર : ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં પુરૂષોનું મતદાન 78.55 ટકા…

જામનગર : ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં પુરૂષોનું મતદાન 78.55 ટકા…

June 23, 2025
10 ઈંચથી વધુ : જામનગર, કાલાવડ, લાલપુરમાં ધીંગો વરસાદ..ગ્રામીણ વિસ્તારના આંકડાઓ પણ વાંચો

10 ઈંચથી વધુ : જામનગર, કાલાવડ, લાલપુરમાં ધીંગો વરસાદ..ગ્રામીણ વિસ્તારના આંકડાઓ પણ વાંચો

June 23, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

કામ મુજબ ભાવ : રૂ. 5 લાખની લાંચમાં 3 ઝડપાયા..

કામ મુજબ ભાવ : રૂ. 5 લાખની લાંચમાં 3 ઝડપાયા..

June 23, 2025
પ્રેરક સફર: જામનગરના ડો. તૌસિફખાન પઠાણ એચ.જે.દોશી કોલેજના પ્રિન્સિપાલ બન્યા..

પ્રેરક સફર: જામનગરના ડો. તૌસિફખાન પઠાણ એચ.જે.દોશી કોલેજના પ્રિન્સિપાલ બન્યા..

June 23, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®