• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, June 28, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

હાલારમાં મેઘરાજાની સચરાચર કૃપા : 7  ઈંચ સુધીનો વરસાદ…

આજે સવારે ખંભાળિયામાં 4.5 અને કાલાવડમાં વધુ 3 ઈંચ : રવિવારે દ્વારકામાં 6 ઈંચ અને ખંભાળિયામાં 2.5 ઈંચ, જોડિયા તથા જામજોધપુરમાં એક સવા ઈંચ જેટલો વરસાદ...

My Samachar by My Samachar
July 1, 2024
in જામનગર, દેવભૂમિ દ્વારકા, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
હાલારમાં મેઘરાજાની સચરાચર કૃપા : 7  ઈંચ સુધીનો વરસાદ…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

રાજ્યના અન્ય કેટલાંક વિસ્તારો માફક જામનગર સહિત હાલારમાં પણ છેલ્લા ઘણાં દિવસોથી લાખો લોકો વરસાદની ચાતક પક્ષી માફક રાહ જોઈ રહ્યા હતાં. આખરે હવે હાલારના બંને જિલ્લા ભીંજાવા પામ્યા. લોકોને હવે ટાઢક થઈ અને મનનો ઉચાટ પણ શમી ગયો. આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં પાછલાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં આશરે 5 ઈંચ સુધીનો અને  દ્વારકા જિલ્લામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આજે સવારે પણ ખંભાળિયામાં વધુ 4.5 ઈંચ અને  કાલાવડમાં વધુ 3 ઈંચ વરસાદ પડ્યો છે.

જામનગર જિલ્લામાં કાલે રવિવારે ભારે ઉકળાટ અને બફારા વચ્ચે જોડિયા પંથકમાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો. આ ઉપરાંત જામજોધપુર પંથકમાં પણ સવા ઈંચ જેટલો કહી શકાય એટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધ્રોલ, કાલાવડ અને લાલપુરમાં હળવા ઝાપટાં પડ્યા હતાં.

એ જ રીતે દ્વારકામાં આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં પાછલાં 24 કલાક દરમિયાન 6 ઈંચ વરસાદ પડ્યો અને ખંભાળિયામાં 2.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયા બાદ આજે સવારે 6 થી 8 દરમિયાન વધુ 4.5 ઈંચ વરસાદ વરસી પડતાં કાલનો અને આજનો મળી 7 ઈંચ વરસાદ થયો છે. આ ઉપરાંત રવિવારે કલ્યાણપુરમાં સવા ઈંચ જેટલો અને ભાણવડમાં હળવા ઝાપટાં નોંધાયા બાદ આજે કલ્યાણપુરમાં વધુ બે ઈંચ વરસાદ સવારમાં બે કલાકમાં વરસી ગયો. ભાણવડમાં આજે સવારે પણ ભારે ઝાપટાં નોંધાયા.

જામનગર જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં પાછલાં 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ જામજોધપુરના શેઠવડાળા અને સમાણામાં પાંચ પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો. આ ઉપરાંત તાલુકાના વાંસજાળિયા, પરડવા અને ધ્રાફામાં સવા ત્રણ સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ થયો. આ સાથે જ જામવાડીમાં 2.5 ઈંચ વરસાદ થયો. કાલાવડ તાલુકાના નવાગામમાં 3 ઈંચ, ભલસાણ બેરાજા અને મોટા પાંચ દેવડામાં અઢી પોણાં ત્રણ ઈંચ વરસાદ અને મોટા વડાળામાં 2 ઈંચ વરસાદ થયો છે.

લાલપુર તાલુકાના પીપરટોડામાં એક ઈંચથી વધુ જયારે પડાણા, ભણગોર, મોટા ખડબા અને મોડપરમાં એક ઈંચથી ઓછો વરસાદ થયો. જામનગર તાલુકામાં મોટી ભલસાણના સવા ઈંચ જેટલા વરસાદને બાદ કરતાં રવિવારે તાલુકામાં અન્ય સ્થળોએ માત્ર હળવા ઝાપટાં નોંધાયા હતાં. આ ઉપરાંત આજે સવારે 8 થી 10 દરમિયાન જામનગરમાં એક ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે અને સાથેસાથે ધ્રોલ, કાલાવડ, લાલપુર અને જામજોધપુરમાં ઝાપટાં નોંધાયા છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®