• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 29, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ગૌરવ: ટુરીઝમ એવોર્ડ-2024 સમારોહમાં દ્વારકાની “લેમન ટ્રી હોટેલ” ને 4 એવોર્ડ

હોટેલ મેનેજમેન્ટએ કહ્યું પ્રવાસીઓની સવલત અને સલામતી એ જ અમારી પ્રાથમિકતા

My Samachar by My Samachar
June 13, 2024
in દેવભૂમિ દ્વારકા, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
ગૌરવ: ટુરીઝમ એવોર્ડ-2024 સમારોહમાં દ્વારકાની “લેમન ટ્રી હોટેલ” ને 4 એવોર્ડ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

તાજેતરમાં આઇકોનિક રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ સીઝન-6માં પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે હાજરી આપી હતી. મંત્રીના હસ્તે પ્રવાસન અને મનોરંજન જગત સાથે જોડાયેલા અગ્રણીઓને વિવિધ 13 જેટલી કેટેગરી અંતર્ગત એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈ હાંસલ કરી છે. આજે ભારતનાં આઇકોનિક સ્થળો પૈકી એક એવા સાબરમતી રિવરફ્રન્ટ પર આ એવોર્ડનું આયોજન થયું છે, તે આનું સૌથી મોટું ઉદાહરણ છે. મૂળુભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, આપણું ગુજરાત એશિયાટિક સિંહોના વસવાટનું સ્થળ, વૈવિધ્યસભર જીવસૃષ્ટિ, વિશાળ દરિયાકિનારો, હેરિટેજ શહેર, બ્લ્યુફ્લેગ બીચ ધરાવતું પ્રવાસનની દૃષ્ટિએ અનોખું રાજ્ય છે. આજે ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓને અનુકૂળ વાતાવરણ સર્જાયું છે, જેના પરિણામે ગત વર્ષે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું. સમારોહમાં પ્રવાસન અને મનોરંજન તથા હોસ્પિટાલિટી જગત સાથે જોડાયેલા અગ્રણીઓને વિવિધ કેટેગરી હેઠળ એવોર્ડ એનાયત કરાયા.

–આ સમારોહમાં ગૌરવ અપાવતી બાબત એ રહી કે…..

દેવભૂમિ દ્વારકાના દ્વારકા શહેર ખાતે આવેલ લેમન ટ્રી હોટેલને અલગ અલગ ચાર કેટેગરીના એવોર્ડ મળ્યા જે એક સિદ્ધિ છે, જે હોટેલ લેમન ટ્રી પ્રત્યે પ્રવાસીઓનો ઉત્સાહ અને વિશ્વાસ કેટલા છે તે દર્શાવવાની સાબિતી સ્વરૂપ છે.આ ગૌરવ એટલા માટે કે દ્વારકામાં પ્રવેશ કરતાની સાથે જ એક અદ્ભુત અને આંખને સીધી જ સ્પર્શી જાય તેવી હોટેલ લેમન ટ્રી છે, માટે જ ટુરીઝમ એવોર્ડની અલગ અલગ ચાર કેટેગરીમાં એક જ હોટેલે બાજી મારી લીધી છે, જેમાં બેસ્ટ 4 સ્ટાર હોટેલે ઇન દ્વારકા, બેસ્ટ રેસ્ટોરન્ટ ઇન દ્વારકા, બેસ્ટ MICE વેન્યુ ઇન દ્વારકા અને બેસ્ટ ગુજરાતી ડાઈનીંગ ઇન દ્વારકા આમ તમામ પ્રવાસીઓને સ્પર્શતી ચારેય કેટેગરીનો એવોર્ડ હોટેલ લેમન ટ્રી દ્વારકાને મળ્યો છે જે દ્વારકા જીલ્લા માટે પણ ગૌરવની વાત છે.

-હોટેલ મેનેજમેન્ટ વતી નિર્મલભાઈ સમાણીએ કહ્યું કે…

દ્વારકા જગત મંદિરે માથું ટેકવવા આવતા દેશ અને વિદેશના પ્રવાસીઓ સતત દ્વારકા વિકસી રહ્યાનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે અહી આવનાર દરેક પ્રવાસીઓને જોઈતી સવલતો  અને સલામતી એ જ અમારા હોટેલ મેનજમેન્ટની પ્રાથમિકતા છે, અમારા હોટેલ મેનેજમેન્ટ હેઠળ અમારી સમગ્ર અનુભવી ટીમ દ્વારા હોટેલમાં રોકાણ કરતા પ્રવાસીઓ એક અવિસ્મરણીય યાદ સાથે અહીંથી પરત ફરે તે જ ઉદ્દેશ્ય છે.અને માટે જ કદાચ આ સિદ્ધિ અને આવનાર વર્ષોમાં સિદ્ધિઓની હારમાળા અમારી હોટેલના નામે થશે તેવો મને વિશ્વાસ છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®