• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, May 30, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જામનગર પંથકમાં સ્માર્ટ વીજમીટર કામગીરીઓનો આરંભ

My Samachar by My Samachar
March 12, 2024
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

છેલ્લા કેટલાંક સમયથી જામનગર અને રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ વીજમીટર અંગેના અહેવાલો આવતાં રહે છે, એ દરમિયાન જામનગર પંથકમાં અને રાજકોટ શહેરમાં સ્માર્ટ વીજમીટર લગાવવાની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે, જામનગર પંથકમાં સિકકાથી આ કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. આ અંગે Mysamachar.in દ્વારા જામનગર વીજતંત્રના અધિક્ષક ઈજનેર સાથે વાતચીત કરવામાં આવી છે.

અધિક્ષક ઈજનેર યશપાલસિંહ જાડેજાએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે, પ્રિ-પેઈડ સ્માર્ટ વીજમીટર લગાવવાની કામગીરીઓ જામનગર નજીકના સિક્કાની TPS કોલોનીથી શરૂ કરવામાં આવી છે અને સાથે સાથે જામનગર શહેરમાં પણ આ કામગીરીઓ ગણતરીના કલાકોમાં હાથ ધરવામાં આવશે.

લોકો સ્માર્ટ વીજમીટર અંગે જાતજાતના મુદ્દાઓ અને તુક્કાઓ ઉઠાવીને આ વીજમીટરની કવોલિટીઝ અંગે આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે, એ સંદર્ભમાં અધિકારીએ જણાવ્યું છે કે, સ્માર્ટ વીજમીટર અંગે કોઈએ, કોઈ પણ પ્રકારની આશંકાઓ રાખવાની જરૂર નથી. તમામ સ્માર્ટ વીજમીટર વડોદરા ખાતેની વીજતંત્રની સેન્ટ્રલ IT લેબ ખાતે ટેસ્ટિંગ થયા બાદ જ દરેક સ્થળે ડિલીવર કરવામાં આવે છે. આ વીજમીટરો જામનગર આવ્યા બાદ, ગ્રાહકને ત્યાં  ઈન્સ્ટોલ કરતાં અગાઉ જામનગર લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ કરવામાં આવે છે. તમામ પરીક્ષણ બાદ જ વીજમીટર લગાવવાની કામગીરીઓ થાય છે. અને, આ યોજનાના અમલમાં વિલંબનું કારણ પણ એ છે કે, વીજમીટરના સંભવિત હેકિંગ માટેની જે કાંઈ પ્રોસેસ હોય છે, તે પ્રકારના તમામ ટેસ્ટિંગ વડોદરા લેબ ખાતે પૂર્ણ કરવામાં આવ્યા છે. અને, આ વીજમીટર કવોલિટીઝની દ્રષ્ટિએ સંપૂર્ણ સંતોષકારક સાબિત થયા બાદ જ હવે અમલ શરૂ કરવામાં આવ્યો છે.

યશપાલસિંહ જાડેજાએ વધુમાં એમ પણ જણાવ્યું કે, એવું પણ નથી કે હાલ માત્ર સરકારી વસાહતોમાં વીજમીટર લગાડાય અને બાદમાં ખાનગી વીજગ્રાહકને ત્યાં મીટર લગાવવામાં આવે. જામનગર શહેરમાં પણ ખાનગી ગ્રાહકોને ત્યાં આ સ્માર્ટ વીજમીટર લગાવવા માટેની તૈયારીઓ થઇ ગઇ છે, ગમે તે ઘડીએ આ કામગીરીઓ ગણતરીના કલાકોમાં શરૂ થઈ શકે છે. અને, આ અંગે કોઈએ પણ કોઈ પણ પ્રકારની ચિંતાઓ કરવાની આવશ્યકતા નથી. હાલમાં સિક્કા ખાતે અંદાજે 900 જેટલાં વીજમીટર લગાવવા તૈયારીઓ કરવામાં આવી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

પુન:હેતુફેરની જમીનો આ પદ્ધતિએ ફટાફટ ‘બિનખેતી’ થઈ જશે…

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ખેતીલોન ‘ખોટી’ થવાનું પ્રમાણ વધી રહ્યું છે..

May 30, 2025
કચરાનું કમઠાણ:દરખાસ્ત પેન્ડિંગ રહેવા બાબતે ચેરમેન કહે છે…

જામનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન મામલો આખરે, હાલ લટકી ગયો..!

May 30, 2025
PMJAY :અમદાવાદ જેવો (કુ)ખ્યાતિકાંડ જામનગરમાં સર્જાઈ એ પહેલાં…

રાજ્ય સરકારના અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને PMJAY યોજના સંદર્ભે માર્ગદર્શિકા

May 29, 2025

2 કેસ : પ્રિય પાત્રને પામવા, ઘોર પાપ કે અતિ ક્રૂર ઘાતકીપણું આચરવાની હદે જઈ શકે છે માણસ ! 

May 29, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

પુન:હેતુફેરની જમીનો આ પદ્ધતિએ ફટાફટ ‘બિનખેતી’ થઈ જશે…

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ખેતીલોન ‘ખોટી’ થવાનું પ્રમાણ વધી રહ્યું છે..

May 30, 2025
કચરાનું કમઠાણ:દરખાસ્ત પેન્ડિંગ રહેવા બાબતે ચેરમેન કહે છે…

જામનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન મામલો આખરે, હાલ લટકી ગયો..!

May 30, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®